________________
૩. વિનાશ દ્વાર [ ગાથા ૧૯-૨૦, વિનાશ અટકાવવા.
“શા માટે આતાપના કરેા છે? હું તમારું કામ કરી આપીશ. શુ કાઈ ભાગની સામગ્રીની જરૂર છે? તમને જે જરૂરી હાય, તે વર માંગેા.”
૫૮
ત્યારે મુનિ કહે
“ મારે કાઈ વર માંગવા નથી. પરંતુ શ્રી સંધતું ( અમુક ) આ (જે હેાય તે ) કામ કરો.” ત્યાર પછી, રાજા તે કામ કરી આપવાનું કબૂલ કરે, અને તે પ્રમાણે કરી આપે.” ખાસ મહત્ત્વના કારણે તા
જેમ ભાર ઉપાડનાર મમ્બુર થાક ખાઈ ભાર ઉપાડવા માટે તાજો માજે થાય તેમ ઘેાડી વાર ચારિત્રના પાલનમાં નિષ્ઠ મુનિ મહારાજ પણ જૈન શાસનનું કામ આવી પડે, ને
જો-જરૂર જણાય તા, ચારિત્રને (તે પ્રસંગ પૂરતું જ) ગૌણ કરીને પણ–
શ્રુત વ્યવહારમાં જેના નિષેધ કરેલા હાય, તેવું પણુ કામ અરિહંત પ્રભુની આજ્ઞાને અનુસરીને કરે, તેા તે, તેને માટે કમની મહાનિજ રાના કારણરૂપ
અવશ્ય થાય છે.
તેના દૃષ્ટાંતા
શ્રી કાલિકાચાર્ય મહારાજ, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રીવજીસ્વામી, શ્રી હેમચંદ્રાચાય, શ્રી મહ્વવાદીસૂરિ, શ્રી વિષ્ણુકુમાર, શ્રી ધ ઘાષસૂરિ અને અનુજ્ઞા (?) વિગેરે છે. (તેઓને જૈન શાસનના કામે જેમ કર્મીની મહાનિજ રા કરનારા થયા છે, તેમ બીજાને પણ મહાનિજ રા કરનારા થાય.) ૧. શ્રી સદેહ દોહાવલી ગ્રંથની ટીકામાં પણ કહ્યું છે, કે
46
एवम्
अष्टा - दशसु पाप-स्थानेषु
-
અતિ પ્રવૃત્તયા आज्ञा - निर-पेक्षयैव
→
-ધર્મ,
નાન્યથા,
દેદ્-આાસન-પ્રસ્થની ટ્–મા–૩–વંશા કડવુ છેતિનાં શ્રીાહિદા–ડવાઈડરીનામ્—
''
નિદ—પારિત્રવાત્ ” કૃતિ-માત્રઃ ।