________________
ગાથા ૨૫. તાત્વિક ઉભય ફળ, ] ૪. ગુણદ્વાર આપી. એ રીતે દેવ-દ્રવ્યના દેવાથી મુક્ત થઈ અનુક્રમે ઘણું ઘણું ધન પેદા કરીને પિતાના દેશમાં ગયા અને મેટા શેઠ થઈને રહ્યા.
ત્યાં ગયા પછી, પિતે બંધાવેલા અને બીજાએ બંધાવેલા એમ સર્વ શ્રી જિનમંદિરમાં અને જ્ઞાનાદિક ક્ષેત્રમાં સર્વ શક્તિથી હમેશાં પૂજા, પ્રભાવના વિગેરે, કરવા-કરાવવાથી, દેવ-દ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ કરાવવા દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું, એગ્ય અવસરે દીક્ષા લઈ, ગીતાર્થ થયા.
ત્યાંથી સવાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણું અનુભવીને, મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદ ભોગવીને મેક્ષમાં ગયા.” * એ પ્રકારે, દેવ-વ્યાદિકની રક્ષા કરનારને મળતું ફળ પણ કહેવું.
આ રીતે, “આનુષણિક ફળ બતાવ્યું.” આ પરમાર્થ છે. ૨૩, ૨૪ # હવે ઉપસંહાર કરતાં કરતાં ગ્રંથકાર શ્રી તાત્વિક ઉત્તમ ફળ બતાવે છે
एवं णाऊण, जे दव्वं वुढि णिति सु-सावया, । કરા-મરોળા ઉત તિ તે જુઓ. | ૨૦ |
એમ સમજીને જે સુ-શ્રાવકે દ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે ખરેખર વૃદ્ધાવસ્થા, મરણ અને રેગેને અંત કરશે.” ૨૫
વં”—રિ ! ચા* એ પ્રકારે જેનશાસનનું પ્રભાવકપણું વિગેરે જાણીને–
જરા, મરણ અને રોગને અંત એટલે કે, “દુઃખના સંપૂર્ણ નાશ રૂપ મોક્ષ” એ અર્થ છે.
એ પ્રકારે, જેને શાસનનું પ્રભાવકપણું વિગેરે ઉત્તમ ફળે જાણીને, જે સુ-શ્રાવકે દેવ-દ્રવ્યાદિકની વૃદ્ધિ કરે છે, તે જરા-મરણ અને તેને અંત એટલે કે સર્વ દુઃખોના સંપૂર્ણ વિનાશ રૂપ મેક્ષ પ્રાપ્ત કરશે.” ગાથાને એ ભાવાર્થ છે. ૨૫
૪. ગુણદ્વાર સમાપ્ત.