________________
ગાથા ૧૫ દોહીને લાભ ઉઠાવ. ] ૩. વિનાશ દ્વાર
દેવ દ્રવ્યાદિકના દ્રવ્યનો ઉપયોગ ન કરતાં, તેમાંથી વ્યાજનો વિગેરે લેવાથીદોહવાની બાબત વિષે તો પૂછવું જ શું ? તેમ કરવાથી તે દ્રવ્યને વિનાશ કરવાને એ દ્રવ્યનેદેહવારૂપ સે દેષ ગણાય છે.
આ ભાવાર્થ વિચાર કરતાં સમજી શકાય તેમ છે. ગાથાને આ સંબંધ સક્ષમ વિચારણા કરવાથી સમજવામાં આવે તેમ છે. –સંપાદક)
आयाणं जो भंजइ, पडिवण्ण-धणं ण देइ देवस्स । गरहंतं चोविक्खइ, सो वि हु परिभमइ संसारे. ॥ १५ ॥
જે દેવદ્રવ્યની આવક ભાગે, કબૂલ કરેલું ધન ન આપે, અને પિતાની નિંદા સાંભળીને (દેવદ્રવ્યની ઉઘરાણી વિગેરેની) ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં રખડે છે. ૧૫
“ગાય” થાક્યા# ૫. આવક–બહુ લેલીયાપણાથી, દેવ વિગેરેનું ભાડુ-આવક.
ભાંગે, * ૬. શ્રી પર્યુષણા મહાપર્વ વિગેરે દિવસમાં દહેરાસર વિગેરે (ધમ) સ્થાનેમાં દેવા માટે જે ધન આપવાનું કબૂલ્યું હોય, તે
ન આપે, * ૭. તથા,
નિંદા કરનારની=ઈર્ષ્યા વિગેરે કારણેથી ખરાબ ભાષા વાપરીને (ઉઘરાણી કરનારની) નિન્દા કરનાર અવિનીત–તેફાની હેય, તેનાથી
ઉપેક્ષા કરે છે. એટલે કે (તેના વર્તનથી કંટાળીને તેની કે બીજા પાસેથી દેવાદિદ્રવ્યનું લેણું લેવામાં) જે બેદરકાર રહે છે, (તે સંસારમાં ભમે છે.)
ભાવાર્થ એ છે, કે
“એવી પરિસ્થિતિ હોય કે જેથી તે અવિનયીના વાકયો સાંભળીને મહેન્દ્રપુરના શ્રાવકેની (પૃ. ૨૮) પેઠે કંટાળીને (અથવા સ્વમાની થઈને)ઢીલા થઈ જઈ શક્તિશાળી હોવા છતાં, દેવાદિક દ્રવ્યનું રક્ષણ કરવામાં ઉદાસીનતા છે. (આ ઉપેક્ષા નામને વિનાશ કરવાને ૭મા પ્રકારને દેષ છે.) કેમકે
એ પણ મોટામાં મોટું પાપ છે, કે-“ધમ સ્થાનેમાં પણ ઉદાસીન બનવું ” ૧૫