________________
૨. વૃદ્ધિાર [ ગાથા ૧૨. દેવ-દ્રવ્યના વપરાશની રીતેા.
તેમ જ (માટા) દેહરાસરમાં પણ પાતાની મેળે ચડાવવું નહીં. પરંતુ સારી રીતે ખરાબર સ્વરૂપ સમજાવીને, પૂજારી વિગેરે ખીજાની પાસે ચડાવડાવવું. પૂજારી વગેરેના યાગ ન થાય, તા સૌની આગળ ખુલ્લે ખુલ્લું સ્વરૂપ કહીને પાતાની મેળે પણ ચડાવવું.
જો તેમ કરવામાં ન આવે, તા-ખાટી રીતે લેાકેામાં સ્વ-પ્રસંશા મેળવવાના ઢાષ લાગે છે.
૩૪
# માળીને ફુલની મહીને આપવાની જે રકમ પહેલેથી ઠરાવેલી હાય, તે પેટે ઘર–દહેરાસરના નૈવેધ વિગેરે ન આપવા. પરંતુ, જો પેાતાનું ધન આપવાની શક્તિ ન હાય, તેા પહેલેથી જ મહીનાની કિંમત પેટે નૈવેદ્ય આપવાનું નક્કી કર્યુ. હાય, તા દોષ લાગતા નથી.
# પરંતુ મુખ્ય રીતે તેા, મહીને આપવાની રકમ તા જુદી જ ઠરાવવી જોઇએ. ઘર–દહેરાસરના નૈવેદ્ય દહેરાસરમાં જ મૂકવા જોઈ એ.
જો તેમ કરવામાં ન આવે, તેા પેાતાના દ્રવ્યથી નહીં પણ ઘર–દહેરાસરના દ્રવ્યથી ઘર–દહેરાસરમાં પૂજા કરવાનું થાય છે. અને તેમ થવાથી અનાદર, અવજ્ઞા (અપમાન) વગેરે દોષો લાગે છે.
અને તે ચેાગ્ય પણ નથી, કેમ કે—પેાતાના શરીર, ઘર, કુટુમ્બ વગેરે માટે ગૃહસ્થ ઘણા માટા ખર્ચ કરતા હાય છે.
તેથી દેવમંદિરમાં દેવ પૂજા પણ યથા શક્તિ પાતાના દ્રવ્યથી જ કરવી એઇએ. પરંતુ પાતાના ઘર–દહેરાસરમાં ચડાવેલા નૈવેદ્ય વગેરેના વેચાણમાંથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી અથવા દેવ સંબધી (દેવ દ્રવ્યના) ફૂલ વગેરેથી પૂજા કરવી જોઈએ નહીં. તેમ કરવાથી ઉપર જણાવેલા દાષા લાગે છે.
(મુખ્શ-ખરી રીત–સ્પષ્ટ કરી છે. પરંતુ પેાતાના તરફથી ખચ કરી ન શકે, તેવા ગૃહસ્થ–માળી વિગેરેને નૈવેદ્ય વિગેરે લઈ જવા દે, અને માળી બદલામાં ફૂલ આપી જાય, તે ફૂલ પ્રભુને ચડાવે, તા દોષ નથી નહીંતર દેષ છે. ) #દેવ-મંદિરમાં આવેલા નૈવેદ્ય, ચાખા વિગેરે વસ્તુઓનું પણ પાતાની વસ્તુએની જેમ દર વગેરેથી થતા બગાડથી સારી રીતે રક્ષણ કરવું જોઈ એ, અને સારી રીતે કિંમત આવે તેવી ચાજના પૂર્વક વેચવી જોઈએ, કે જેથી સારી કિંમત આવે. પરંતુ જેમ તેમ મૂકી રાખવું નહિં. તેમ કરવાથી “ દેવ દ્વવ્યના વિનાશ કરવા. ” વગેરે દોષો લાગી જાય છે.
(તે ગચ્છના કે સકલ સંધના દહેરાસર )માં પણ તે દહેરાસરમાંથી દેવ