________________
૨. વૃદ્ધિદ્વાર [ ગાથા ૧૨. દેવું તરત દેવા વિષે.
ખાસ કરીને ઇત્યાદિ નિયમા વર્ષા ચાતુર્માસમાં ગ્રહણ કરવા જોઈ એ.” એમ પ્રશ્નોત્તર સમૂચ્ચય, આચાર પ્રદીપ, આચાર દિનકર, અને શ્રાદ્ધ વિધિ, વિગેરે ગ્રંથાને અનુસારે શ્રી જિનેશ્વર ભગવાનની અંગ અને અગ્ર પૂજાની પેઠે, શ્રી ગુરુ મહારાજની પણ અંગ પૂજા અને અગ્ર પૂજા સિદ્ધ થાય છે. # અને તે (ગુરુ મહારાજની અંગ અને અગ્ર પૂજા )ના દ્રવ્યના ઉપયોગ પૂજા સબંધે કરીને ગૌરવ ચેાગ્ય ઊંચા સ્થાનમાં કરવેા.
૩૧
પરંતુ જિનેશ્વર ભગવંતની અંગપૂજામાં ન કરવા ( ૫. દેવું તરત દેવા વિષે )
+
તથા ધર્મસ્થાન (ના કોઈ પણ કાય )માં વાપરવાને જ ખર્ચ વું–વાપરવું. ભાજન વિગેરેના જે પાતાને માટે તેમાં ન ભેળવવું, અને જો એમ કરવામાં આવે, તેા ધમ ધનના ઉપભાગ કરવાના દોષ ઉઘાડા જ દેખાઈ આવે છે.
૪૨
કખુલેલું દ્રવ્ય જુદુ અંગત ખર્ચ આવે,
જ્યારે આ પ્રમાણે વર્તન કરવાનું છે, છતાં તીથ યાત્રા વિગેરે કરવા જવામાં લેાજન, ગાડા, વળાવિયા વિગેરેના બધા ખર્ચ જેવા (ધમ કાર્યોમાં વાપરવા) માનેલા હાય, તેના ખચ'માં ગણી લે છે. તે મૂઢ લેાકેાની શી ગતિ થશે? એ જાણી શકાતું નથી.
३२
૩૩
# પોતાને નામે મેાટા આડંબરથી (પારકું) ઉજમણું વિગેરે માંડેલા હાય અને તેથી કરીને લેાકેામાં પ્રશંસા વિગેરે થાય. પરંતુ જો નકરા થાડા મૂકયો હાય, તેા દોષ લાગે જ છે. તે સ્પષ્ટ છે.
+ તથા ધર્મસ્થાનમાં સામાન્ય રીતે કે વિશેષ રીતે વાપરવા માટે બીજાએ ધન આપ્યું હાય, તે ધન વાપરતી વખતે તેનું નામ ખુલ્લી રીતે ચાખે ચાક્ખી રીતે કહેવું. એ પ્રકારે સમુદાયે મળીને વાપરવા માટે ધન આપ્યું હોય, તે તે સમુદાયનું નામ પણ ચાખે ચક્ષુ' જણાવવું, અને જો તેમ કરવામાં ન આવે, તા પુણ્ય કરવાના સ્થાનમાં ચારી કરવાના દોષ લાગી જાય છે.
# એ પ્રકારે, આંતકાળની અવસ્થામાં પિતા વિગેરેને આપવાનું જે કબૂલ કરાય છે, તે જ્યારે સાવધાન હાય ત્યારે ગુરુ વિગેરે શ્રી સ ંધ સમક્ષ આ પ્રમાણે કહેવું, કે—
આટલા દિવસમાં તમારા નિમિત્ત આટલેા ખર્ચ કરીશ, આપ તેની અનુમાદના કરો,”
''