________________
૩૫
૩૭
૨. વૃદ્ધિદ્વાર [ ગાથા ૧૨. દેવું તરત દેવા વિષે. અણસણુ કરીને સ્વર્ગમાં ગયા અને જિનદાસ વિગેરે પુત્રએ શાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક ધર્મ કામમાં ધન ખરચ્યું. અને અનુક્રમે તેઓ પણ સદગતિ પામ્યા.” # એ પ્રકારે અમારીમાં ખર્ચવાનું ધન વિગેરે પણ અનિશ્ચિત હોવાથી દેવાદિકના હૈયામાં વાપરી શકાય નહિ. + અને જ્ઞાન દ્રવ્ય પિતાના સ્થાનમાં અને દેવદ્રવ્યના સ્થાનમાં વાપરી શકાય છે, સીજા કોઈ પણ કામમાં વાપરી શકાય નહિં. * વેશધારી સાધુનું દ્રવ્ય અભયદાન વિગેરેમાં જ વાપરી શકાય. દહેરાસર વિગેરેમાં વાપરવું જ નહિ. કેમ કે તે અત્યંત અશુદ્ધ દ્રવ્ય છે. * આ પ્રમાણે બધું સમજીને પ્રસંગે પ્રસંગે સર્વ ઠેકાણે ધર્મના ઉપકરણેને ઉપયોગ કર્યા પછી અવિધિ. અને આશાતનાને દેષ દૂર રાખવાને વિવેકી પુરુષેએ વિવેક રાખ જોઈએ. એમ કરવામાં ન આવે તે પ્રાયશ્ચિત્ત પણ લાગી જાય છે.
શ્રી મહાનસિથ સૂત્રમાં કહ્યું છે, કે – “સ-વિહીપ
पियंसयुत्तरीयं रय-हरणं दंडगं च परिसुंजे, चउत्थम् ।"
પિતાના ખભા ઉપરનું ઉત્તરીય વસ્ત્ર, રજોહરણ, દાંડ વિગેરેને અવિધિથી ઉપયોગ કર્યો હોય, તે ચે ભક્તનું પ્રાયશ્ચિત આવે છે.”
એમ સમજીને શ્રાવકેએ ચરવળ હંપત્તિ વિગેરેને વિધિ પૂર્વક વાપર્યા પછી પિતા પિતાને ઠેકાણે બરાબર રીતે મૂકવા વિગેરે કામ કરવું જોઈએ. નહિંતર, ધર્મનું અપમાન કરવા વિગેરે દેશે લાગે છે.
૨. વિસ્તાર પૂર્વક વૃદ્ધિદ્વાર સમાપ્ત.