________________
ગાથા ૧૨. દ્ધિ કરવામાં ઉચિત વન ]
જે વારવાર ભાગવી શકવાને ચેાગ્ય હાય, તે ઉપભેાગ કહેવાય છે. દાગીના, ઘર વિગેર.
# તે બન્નેય પ્રકારના દ્રવ્યામાં
૨. વૃદ્ધિદ્વાર
33
ચિત રીતે વર્તન કરવું જોઈએ=શાસ્રોક્ત વિધિપૂર્વક વર્તન કરવું નેઈ એ.
અરિહંત ભગવાનની આજ્ઞા પ્રમાણે દહેરાસર વગેરેમાં જ્યાં જે ચાગ્ય હાય, તે તે ઉચિત સ્થાને ભાગ અને ઉપલેાગ દ્રવ્યના વપરાશ કરવા જોઈ એ. તેથી જ ( ભક્તિ વિગેરેના આનંદ) પ્રમેાદમાં વૃદ્ધિ થવા વગેરેના સંભવ રહે છે. અથવા તેથી પ્રમાદ વગેરેની વૃદ્ધિને સંભવ રહે છે.
ને તેમ કરવામાં ન આવે=એટલે કે=અયેાગ્ય સ્થાનમાં ( અન્યથા સ્થાનમાં) વાપરવામાં આવે, તા
ભક્તિના ભગ=એટલે કે-ભક્તિના ભંગ-નાશ-આવી પડે છે. એ લાવા છે.
# અહીં રહસ્ય એ છે,
દેવાક્રિકના લેાગ દ્રવ્યના ઉપયેાગ પાતાના કામમાં કરવામાં આવે, તા તેમાં દ્રવ્ય ને ખંડિત કરવારૂપ ઘટાડા થવાથી આશાતના થવાનું ચાકખે ચોકખુ' સમજી શકાય તેમ છે. અને તેમ થવાથી તેના ઉચિત ઉપભેગ (ઉપયાગ)માં વ્યાઘાત-હાનિ પહેાંચતા, તેથી ઉત્પન્ન થતી શૈાભા, ભક્તિ, ઉચ્છ્વાસ વગેરેના લાંગ સભવે છે.
અને, ઉપભાગ દ્રવ્ય (જે વધારે વખત ટકી શકતા હાય છે,) તેના વપરાશમાં તેા ઉપર કહેલા ઢાષા લાગતા નથી, તે પણ આજ્ઞાનું ઉલંઘન, નિઃશુકપણું ( સંક્રેચ ન હૈાવા) અને અવિનય વગેરે દોષાના સંભવ થવાથી, એમ બન્નેય પ્રકારના ભક્તિના ભંગ ખુલ્લી રીતે જ જણાઈ આવે છે.
+ મા કારણે, શ્રાવકે સંભવ પ્રમાણે બન્નેય પ્રકારનું દ્રવ્ય પેાતાના કામ વગેરેમાં તા વાપરવું જ નહીં. પરંતુ ઉચિત સ્થાને જ વાપરવું.
# [૧ દેવ-દ્રવ્યના વપરાશની રીતેા. ]
તે આ રીતે
પાતાના ઘર–દેહરાસરમાં ધરાવેલા ચાખા, સેાપારી, નૈવેદ્ય, વિગેરના વેચાણમાંથી ઉત્પન્ન થયેલા પુષ, લેાગ દ્રવ્ય, વિગેરે પાતાના ઘર-દેરાસરમાં વાપરવાં નહીં.
૫