________________
ગાથા ૧૦-૧૧. વૃદ્ધિ કરવાની વૃત્તિ કેને જાણ ] ૨. વૃદ્ધિાર
જે-સ્થાનમાં ( જુનું) સાચવવા અને (નવું) વધારવા વિગેરે દ્વારા, ધનને જ. જે રીતે પરમ ધ્યેય તરીકે જુવે છે, તે સ્થાનમાં તે રીતે— માતા વિગેરેને જેતે નથી. તેથી,
તે (ધનને) માટે, જીવનની પણ અપેક્ષા રાખ્યા વિના ઘણું પાપ અને પ્રયાસ કરતે હોય છે. ૧૦ * (જ્યારે લેકમાં) આ સ્થિતિ છે, છતાં–સંતેષરૂપી અમૃતનાયે માખ
ના પીંડાથી લેપાયેલ અંતઃકરણ ધરાવતા હોવાથી જે પુરુષ પિતાના ધન ઉપર પણ સર્વથા. આસક્તિ વગરના છે, ઉપરાંત, સારી રીતે સાર-સંભાળ કરવા વિગેરેથી શ્રી દેવદ્રવ્ય વિગેરેને વધારા તરફ લઈ જાય છે, (તેમાં વધારો કરે છે), તે પુરુષ એ કારણે (જૈન શાસનમાં)
મહા સાત્વિક” તરીકે કહેવાય છે (વખણાય છે) ઉપલક્ષણથી– ---
બીજા પાસે પણ દેવદ્રવ્યાદિકમાં વધારે કરાવરાવે છે, એટલે કે“અનમેદના પણ કરાવે છે.” # તેથી–પરમાર્થ સમજવાને એ છે, કે–
એમ કરવાથી