________________
૨. વૃદ્ધિદ્વાર [ વિધિ–અવિધિ, વૃદ્ધિ, નાશ, ગાથા ૮
પરંતુ, શ્રી—તીથ કર નામ કમ બાંધવાની કારણુ સામગ્રી એકઠી થવી, વિગેરે ઉંચા પ્રકારના લાભ જ મળે છે.
૨૦
+ આમ હૈાવાથી, શ્રાવકાએ તેના ઉપયાગ ન કરવા જોઈએ.” તેના ઉપયાગ કરવાનું ત્યાગ કરવાનું કારણ
સૂગ વગરના-સફ઼ોચ વગરના-થઈ જવાના સંભવ ઉભા થાય, તે તે ન થવા દેવાની સાવચેતી રાખવા માટે છે.
(માટે જેમ અને તેમ તેનાથી દૂરજ રહેવું વધારે સારુ' છે. એમ સમજવું.) તેથી કરીને,
૧૨
(શ્રાવક શિવાયના) ખીજા (નેતા) કે, જેને સૂગ (દેવાદિ દ્રવ્યના ઉપભાગ કરવામાં દોષ સમજીને સંક્રાચ-ઘૃણા)–અનિચ્છા વગેરેના સભવ હાતા નથી. કેમ કે“ એ દ્રવ્યના ઉપભાગ કરવાથી શા શા પરિણામે આવે ? ”
૧૩
તેનાથી તે અજાણ હેાય છે. માટે (દેવ-દ્રવ્યાદિકની ) વૃદ્ધિ માટે, વધારે કિંમતના ઘરેણાં વગેરે લઈને, તેઓને દેવદ્રવ્યાદિકનું ધન ( વધારવા) આપવામાં દોષ નથી. કદાચ ભવિષ્યમાં તે નિન બની જાય વિગેરે આપત્તિના સંભવ હાવા છતાં પણ, તેથી મૂળ મૂડીના નાશ થાય નહીં. ( માટે ઘરેણાં લઈ ને આપવું. )
૧૪
પરંતુ જેને (દેવ-દ્રવ્યાક્રિક વાપરવાની ) સૂગ હાય, તે ( જૈનેતર )ને પણ વધારા કરવા માટે આપવાના વ્યવહાર નથી. કેમ કે–તેઓ જે તેનું ભક્ષણ કરે, તા તેમને પણ દોષ લાગે છે. ૪ (૧)
(
# વળી, કાઈ એવા સજોગામાં–ઉપર બતાવ્યા પ્રમાણેના સારા શ્રાવકા પણ જ્યારે પેાતાના પ્રયત્નાથી તે (દ્રવ્ય) વધારી શકે નહિ, ત્યારે ચાખા, સેાપારી, નૈવેદ્ય વગેરે દેવ (વગેરે) સ ંબંધી દ્રવ્યેાના વેચાણમાંથી મળેલા ધનની માફક તે ( દેવ-દ્રબ્યાદિકના) ધનના જ ઉચિત જુદો વ્યાપાર કરીને, જે લાભ મળે, તે સાધર્મિકેાને જણાવીને, દેવ-દ્રવ્યાક્રિકમાં જ નાંખવે, પરંતુ પેાતાના ધન વગેરેમાં ન નાખવા (ન ભેળવવા ). (૨)
કદાચ, તે (વેપાર)માં નુકશાની આવી હાય, તે તે પણ “ તેના ચેાગ્ય ઉપાય મળે ”—માટે તેઓને જણાવી દેવી જોઈએ. (૨)
# વળી, જ્યારે, ઉપર જણાવ્યા પ્રમાણે (ઘરેણાં લઈને) બીજાને ઘેર દ્રવ્ય રાકવાથી પણ વૃદ્ધિ થવાના સંભવ ન હાય, ત્યારે ઉચિત વ્યાજ લેવા