________________
૨. વૃદ્ધિદ્વાર [ વિધિની ખૂબ મહત્તા. ગાથા ૮ ગસાજા-રિદ્ધિમi વિધિ-રિણામો ૩ રોફ સારું. વિદિ-ચો, –વિદિ-મરી ગ–મ-નિગ–ર–મવા.. ધour વિદિનની. વિદિ– –ડા સા થઇUT. વિદિ-વા-મા ઘouTH. વિદિ- વ-ગ– ધow... विहि-सारं चिअ सेवइ सद्धालू सत्तिमं अणुट्ठाणं ।
રડ્યા-ss-વોલ-frો વિ પ્રજવ-વાદ્ય વરૂ તમિ. ” “(૧) નજીકમાં મેક્ષે જનારા આસન ભવ્ય જીવોને સદાકાળ વિધિને પરિણામ રહેતે હેય છે.
(૨) અભવ્ય અને દૂર ભવ્ય જીવોને (સદાકાળ) વિધિને ત્યાગ અને અવિધિની ભક્તિ રહેતી હોય છે. ૧
(૩) ધન્યવાદને પાત્ર છને જ વિધિને વેગ મળતો હોય છે. (૪) વિધિના પક્ષની આરાધના કરનારા સદા ધન્યવાદને પાત્ર છે. (૫) વિધિનું બહુમાન કરનારા પણ ધન્યવાદને પાત્ર છે. (6) વિધિના પક્ષની નિંદા નહીં કરનારા પણ ધન્યવાદને પાત્ર છે. ૨
(૭) શક્તિશાળી શ્રદ્ધાળુએ સારી રીતે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. (કદાચ) દ્રવ્યવિગેરે (ક્ષેત્ર, કાળ, ભાવ)ની પ્રતિકૂળતા હોય, તે પણ વિધિને પક્ષ ધારણ કરી રાખવો જ જોઈએ.” ૩.
લોકમાં પણ સંભળાય છે, કે - “વિધિ-પૂર્વ કૃd #ા સંપૂર્ણ-૪–શિરે,
વિપરીત તુજે સ્થાન્ દૃષિ-નજનવિ . ”
શેઠના બે દિકરાઓની માફક-વિધિપૂર્વક કરેલું કાર્ય સંપૂર્ણ ફળ આપનારું થાય છે, તથા વિપરિત રીતે કરવામાં આવેલું તુચ્છ ફળ આપનારું થાય છે.”
તે કથા આ પ્રમાણે છે–
“કથનપુર નગર, શેઠના બે દિકરા ધનની ઈચ્છાથી એક સિદ્ધ પુરુષની ભક્તિ પૂર્વક સેવા કરતા હતા. એક વખત સંતુષ્ટ થયેલા તેણે, સારે વિધિ બતાવવા પૂર્વક તુંબડીને ચમત્કારિક બીજ ફળે (તેને) આપ્યા.
તે વિધિ આ પ્રકારે–
સે વખત ખેડેલા ખેતરમાં તડકે ન આવતો હોય તેવા સ્થળમાં (મું) કહેલા નક્ષત્ર અને વારના યોગે (તુંબડીના બીજ) વાવવા. વેલે તૈયાર થાય, ત્યારે કેટલાંક બીજનો સંગ્રહ કરી લે. અને પછી પાંદડા, ફળ, ફૂલ વિગેરે સહિત તે વેલે ખેતરમાં રહેલ એમ જ બાળી દેવો. તેની એક ગદિયાણ જેટલી રાખ ચોસઠ ગદિયાણા જેટલા ત્રાંબામાં નાખવી, થી ઉત્તમ સેનું થઈ જાય છે.”