________________
વિધિ અવિધિ, વૃદ્ધિ, નાશ, ગાથા ૮ ] ૨. વૃદ્ધિાર ૨૧ પૂર્વક-સુ-શ્રાવકેએ મળીને, તે (જૈનેતર શ્રીમંત)ને ઘેર એગ્ય મુદત સુધી તે ધન મૂકવું.
પછી પણ, એમ સાવધાની પૂર્વક તે ધનને એક ઘેરથી બીજે ઘેર બદલાવતા રહેવું, જેથી બરાબર સચવાઈ રહે તેમ કરવું. ૫ * આ પ્રસંગમાં ઉત્સર્ગ અને અપવાદની વિચારણા (ઘણી) કરવા જેવી છે, તે ધ્યાનમાં લેવી.
# ઉપર બતાવેલા પ્રકારથી પણ જે વૃદ્ધિ ન થઈ શકે, અને એમ કરવા જતાં સર્વથા (દ્રવ્યને) વિનાશ થવાને સંભવ લાગતું હોય, તે મહા નિધાનની જેમ (તેને) રાખી જ મૂકવું, પરંતુ વધારવા વગેરે માટે કઈ પણ ઠેકાણે મૂકવું નહીં. *
એ પ્રમાણે, શ્રી શ્રાદ્ધવિધિ, સમ્યકત્વ વૃત્તિ, પ્રશ્નોત્તર સંગ્રહ અને વૃદ્ધવાદને અનુસારે વિધિપૂર્વક જ વૃદ્ધિ કરવામાં આવે, તે તે તથા– ભવ્ય-જીવને સંપૂર્ણ ફળ આપવા સાથે યશભાગી બનાવી શકે છે.”
અને જે અવિધિથી વૃદ્ધિ કરવામાં આવે, તે વખત જતાં મૂળ મૂડી સહિત ચિત્યાદિ દ્રવ્યને તે (વૃદ્ધિ) નાશ કરે છે. જેમ કે –
“ગાયોપતિ ર તા વન તિતિ,.
Hણે જ પહશે જ સર્જર વિનતિ. ”
અન્યાયથી મેળવેલું ધન દશ વર્ષ ટકે છે. સેળયું વર્ષ આવતાં તે મૂળ મૂડી સહિત તે નાશ પામે છે.”
લોકેમાં પણ કહેવાય છે, કે –
કૃષિ-રાજ-સેવા-મનન-રાધના–ssણન-વિદ્યા-સાધન-મનરજના-stહરદ્રવ્ય-ક્ષેત્ર-ગ્રાફડ-િવિના વિહિતં
પૂ જન નાન્યથા, સામયિતા
“ખેતી, વેપાર, નોકરી, ભોજન, શયન, આસન, વિદ્યાની સાધના, જવું, વંદન કરવું વગેરે દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિકને અનુસાર વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય, તો જ પૂરું ફળ આપી શકે છે. નહિંતર, (અવિધિ પૂર્વક કરવામાં આવે) તે (કારણ) સામગ્રીની ખામી રહી જવાથી, પૂરું ફળ મળી (કાર્ય થઈ શકતું નથી.”
શ્રી ઉપદેશ પદ વગેરેમાં પણ આ પ્રમાણે કહ્યું છે–