________________
વિધિ-અવિધિ, વૃદ્ધિ, નાશ. ગાથા ૮] ૨. વૃદ્ધિદ્વાર
દેવ-દ્રશ્ચના અધિકારમાં વિચારીયે, તે શ્રાવક દેવ-દ્રવ્યની વૃદ્ધિ જ કેવી રીતે કરી શકે ?
કેમ કે–
મહંતો જિન--જન્ત-સંપારિત્રો મળશે.” “દેવ-દ્રવ્યનું ભક્ષણ કરનારને અનંત સંસારી કહ્યો છે.”
એ જાણ્યા પછી, પિતાની સિવાયના બીજાને પણ જે દેવ-દ્રવ્ય (વધારવાના હેતુથી) આપે, તે બન્નેયના સંસારની વૃદ્ધિનું કારણ (આપનાર) પિતે પણ બને છે.
કેમ કે—“ઝેર કેઈને પણ નુકશાન કર્યા વિના રહે છે.—કેઈનેય નુકશાન કરતું નથી.” એમ કહી શકાય નહિં.
મેટે ભાગે દરેકને નુકશાન કરે જ છે.”
બીજા ગ્રંથમાં આલોચનાના અધિકારમાં “ઉંદર વગેરેને પણ (દેવ-દ્રવ્યના ભક્ષણથી) દોષ લાગે છે.” એમ કહ્યું છે. માટે, આ વધારે કરવાની (નિર્દોષ) કઈ રીત છે?” * આ પ્રશ્નનો ઉત્તર- મુખ્ય રીતે તે–
શ્રાવકેને દેવ-દ્રવ્યને નાશ કરવામાં જ દેષ લાગે છે. તે વખતે ચાલતા રીવાજ પ્રમાણે યોગ્ય વ્યાજ વગેરે આપીને જે તે લે, તે તેને માટે દોષ લાગતો નથી. અને જે વ્યાજ વગેરે વધારે આપે, તે જરા પણ દેષ લાગતું નથી.” એમ સમજી શકાય છે. ૨ # પરંતુ, જે તેને નાશ કરે, તે દુર્લભ બેધિપણું (સમ્યક્ત્વ ગુણ પ્રગટ થવામાં કે ટકવામાં મુશ્કેલી રૂ૫) દેષ લાગે છે.
રક્ષણ કરવા વગેરે માટેને ઉપદેશ ન આપે અને ઉપેક્ષા વિગેરે રાખે તે સાધુને પણ સંસારરૂપ દુઃખ (અને દુર્લભ બધિપણું) શાસ્ત્રમાં કહ્યું છે. ૩
તે કારણે, “દોષના જાણકાર શ્રાવકોએ મેટે ભાગે એ દ્રવ્યને ઉપયોગ જ ન કર.” (તેને પ્રસંગમાં જ ન આવવું, એ વધારે સારું છે.) જેથી કરીને, ભૂલથીયે, થડે પણ ઉપભેગ કેઈથીયે ન થઈ જાય. + સારી રીતે રક્ષણ થાય તેમ સાચવી રાખી, રેજ સારી રીતે સારસંભાળ કરવાથી અને મહાનિધાનની પેઠે તેની બરાબર સાચવણી રાખવાથી તે (શ્રાવકે)ને કઈ પણ દેષ લાગી શક્તો નથી.