________________
થા ૨]
દેવાકિ દ્રવ્યોની વ્યાખ્યા ઉપર જણાવ્યા પ્રમાણે–ચાર અતિશયો ઘટાવી બતાવવા દ્વારા, અને બનેયનું (અપેક્ષાએ) એક પણું ઘટાવી બતાવવા દ્વારા, “(એવા એ) શ્રી ગુરુ મહારાજ અને શ્રી દેવ (જ)
(મોક્ષ રૂ૫ સાચું) ફળ-(સા) ફાયદ–મેળવવા માટે મન-વચન-કાયાની એકાગ્રતા રૂપે પ્રણિધાનથી ખરેખરી આરાધના કરવા ગ્ય છે. (એટલે કેપારમાર્થિકી–ખરા મહત્વની-આરાધના કરવાને યોગ્ય આ જગતમાં તે બે છે, (તે સિવાય કેઈ નથી).” # એ ઉપરાંત, ગ્રંથ રચવાનું પ્રયોજન (સંબંધ, અધિકારી) વિગેરેની સમજ “લોકથી” – બીજા ગ્રંથ વિગેરેથી–ઘટાવી લેવી. ૧. # “દેવ વિગેરેનું દ્રવ્ય” એ શબ્દ કોને કોને લાગુ પડી શકે છે.?” તે હવે કહેવામાં આવે છે,
ओहारण-बुद्धोए देवा-ऽऽईणं पकप्पियं च जया । i --કુટું, તે વ ચ્ચે રૂ . . ૨.
“ધન, ધાન્ય વિગેરે જે (કેઈપણ) વસ્તુ, દેવ વિગેરે (માંના જેને જેને) માટે અવધારણુ બુદ્ધિ પૂર્વક-ચેકસ રીતે-ઉદ્દેશીને જ્યારે પ્રકપિત-સંકલ્પિત-નિશ્રામાં કરવામાં આવેલ-હેાય, ત્યારે, તે વસ્તુ, તેનું તેનું દ્રવ્ય ગણાય છે. એવી (વ્યાખ્યા) આ વિષયમાં (વિવેકીએએ) સમજવી. ૨
ગોળ” ત્તિ+ અવધારણ બુદ્ધિએ કરીને=ભક્તિ (દાન-સમર્પણ-વાત્સલ્યભાવ) વિગેરે ખાસ પ્રકારના નિયમનની બુદ્ધિપૂર્વક–એક્કસ રીતે ઉદેશીનેદેવાદિકને માટે
ધન ધાન્ય વિગેરે વસ્તુ,
જ્યારે જે વખતથી જ અકલ્પિત કરવામાં આવે એટલે કે-
એ (વસ્તુ) અરિહંત દેવ વિગેરે બીજાઓની સાક્ષિએ, દેવ વિગેરેને માટે જે જે રીતે ઉચિતપણું હોય, તે તે રીતે વાપરવી, પરંતુ, “મારા પિતાને વિગેરેને માટે ન વાપરવી”