________________
૧. અધિકારી. ગાથા ૭ ]
#
રહસ્ય એ છે, કે—
ઉત્તમ (આત્મ ) પરિણામેા રૂપ કળાની પરપરા વધારે તેવા દેવ-દ્રવ્ય વિગેરેમાં વધારા કરવાની પ્રવૃત્તિએ (વિગેરે), ઉપર જણાવ્યા પ્રમાણેની શ્રદ્ધા ધરાવનારા–શ્રાવકે સારી રીતે કરી શકે તેમ હાય છે.
૨. વૃદ્ધિદ્વાર
અને ઉલટા પરિણામે આપનારા ( દેવ-દ્રવ્યાક્રિકનું ) ભક્ષણ થઈ જવું વિગેરે દોષાનું નિવારણ પણ એ કરી શકે છે.
ઉપરના ગુણુા ન ધરાવનાર હાય, તેનાથી વધારા અને હાનિનુ નિવારણ, એ અન્ધેય ન થઈ શકે.
આથી એમ નક્કી થાય છે, કે—
જે વ્યક્તિમાં જે કામને માટેની જે શક્તિ હાય-લાયકાત હાય, તેણે તે કામમાં—તે પ્રમાણે વર્તન કરવું જોઇએ-તે પ્રમાણે વન તે કરી શકે છે. ૫-૬ વૃદ્ધિ કરવામાં ( ખાસ) વિશેષ પ્રકારના બતાવી દેવામાં આવે છે.—
#
અધિકારીએ પણ અહીં જ
+
मग्गा - Sणुसारी पायं सम्म - द्दिट्ठी तहेव अणु - विरई । एए अहिगारिणो इह विसेसओ धम्म-सत्थम्मि. ॥७॥
૧૫
“ માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિધરાને આ કામાં ધમ શાસ્ત્રોમાં વિશેષ પ્રકારના પ્રાયઃ અધિકારી જણાવ્યા છે. ૭ ve મળ્યા-ડનુ॰' ત્તિ ।
૧. ભવાભિનન્દિપણાના દોષા વગરના ઢાય, આઠમાંની એક કે વધારે દૃષ્ટિ ધરાવનાર હાય,
(માર્ગાનુસારી જીવને ઘટતાં) શમ, સંવેગ વિગેર (નિવે, અનુકંપા,
આસ્તિક) ગુણેાથી એળખી શકાય તેવા હાય,
મિથ્યાત્વ અને કષાયાનેા તેવા પ્રકારના મંદ ઉદય ધરાવતા હાય, (પાંચ આચારેામય ) જૈન ધમ ની ક્રિયા કરતા હાય, કે ન પણ કરતા હાય,
એવા તથા-ભવ્ય જીવ માર્ગાનુસારી કહેવાય છે.
ધમ' પરીક્ષા વિગેરે ગ્રંથમાં કહ્યું છે, કે—
46
મળા-ડળુસામિાવો બળાત્ જવળ મુજ્ઞેયનં. । किरिया तस्स ण णियया, पडिबन्धे वाऽवि उवयारो ॥ १६ ॥