________________
જેલ વિગેરે સાત દ્વારે
[ ગાય રે ત્યાર પછી
“કેટલાક ભવો બાદ તે મૃગ બ્રાહ્મણ વિગેરે (ત્રણેય) મોક્ષ પામ્યા છે.” + (ઉપર જણાવ્યા) તે (કારણે) થી
જિનપૂજા કરતાં પહેલાં દેવની પૂજા કરવા માટે તૈયાર કરેલા પિતાના (કેસર) ચંદનની વાટકીમાંથી બીજી વાટકીમાં અથવા પિતાની હથેળીમાં ચંદન જુદું લઈને, તેનાથી (તિલક) ભૂષણ કરીને શ્રાવકે દેવપૂજા કરવી જોઈએ. # વળી,
પોતાના ઘરને લ દેવના દર્શન કરવા માટે લાવવામાં આવેલું હોય, તે તે દી દેવને (દેવ દ્રવ્યરૂ૫) બની જતું નથી. # તથા,
દેવની આગળ ધરાવવાના નિવેદ્ય (લાવવા માટે) ના (ઘરના) વાસણે વિગેરે દેવના (દ્રવ્યરૂ૫) બની જતા નથી. # તથા,
કેઈએ જાવ છવ સુધીને એ નિયમ કર્યો હોય, કે “નવા અન્ન, પકવાન, નવાં ફળ વિગેરે શ્રી–દેવની આગળ ધરાવ્યા વિના અને મુનિ મહારાજશ્રીને વહોરાવ્યા વિના વાપરીશ નહીં.”
અને જે તેનું પાલન ન કરે, તે નિયમનો ભંગ થાય. અને જે એવો કોઈ નિયમ ન રાખ્યું હોય, છતાં–દેવ-ગુરુને ન ધરે, તે ભક્તિ ન સાચવવા રૂપ (તેઓની) આશાતના થાય. * પરંતુ “(દેવની સાથે એ રીતે સંબંધિત થવા માત્રથી, દેવનું (દેવ) દ્રવ્ય ન થાય. અને તેથી, દેવ દ્રવ્યના ભક્ષણને દોષ લાગે નહીં.” # એ વિગેર રીતે-વિધિ (દેવદ્રવ્ય વિગેરે ક્યારે કહેવાય? તે)ની અને નિષેધ (દેવદ્રવ્ય વિગેરે કયારે ન કહેવાય? તે)ની વિચારણા (બરાબર) ઘટાવી લઈ, સમજવી.
(શાસ્ત્રોક્ત વિધિ અને નિષેધ બરાબર ઘટાવીને-માપીને-યોગ્ય સમજ પૂર્વક નિર્ણય લે. કે “ કઈ વસ્તુ કયારે દેવ દ્રવ્યાદિકપણે કહેવાય? અને કયારે ન કહેવાય ?”) ૨ + દેવાદિક દ્રવ્યને વિચાર જ સાત મુદ્દાઓ દ્વારા કરવાનું છે, તે (સાત દ્વાર) હવે બતાવવામાં આવે છે
એવા કુલ્લી બારોબો છિન્ન-દિ-અના एएहिं दुबारेहिं एअस्स परूवणा या. ॥३॥
ભેદ, વૃદ્ધિ, નાશ, ગુણે, દે, પ્રાયશ્ચિત્તો, અને દુષ્ટાન્ત, એ સાત દારોએ કરીને, એ (દેવાદિક દ્રવ્ય)ની પ્રરૂપણા–સમજુતી–બરાબર મળવવી. ૩”