________________
૧ લુ` ભેદ દ્વાર
| ગાથા ૪
# [સાધારણુ દ્રવ્ય અને ધદ્રવ્યમાં જુદાપણું શું છે ?] એમાં–ભડાળ એક હાવા સાથે પ્રથમના ત્રણ દ્રવ્યેાના જ જુદા જુદા ક્ષેત્રામાં-ખાતાઓમાં વાપરવાની અપેક્ષા રાખી હાય, તે (તે ક્ષેત્રનું) સાધારણપણું સમજવું.
૨૦
તેમાં, સાધારણ દ્રવ્ય ઉત્પન્ન કરનાર અમુક ચાક્કસ વગ હાય છે, અને તેના વપરાશ પણ અમુક ચાક્કસ ખાખતામાં જ કરી શકાતા હોય છે, તેથી તે, તેની પછીના ( ધર્મ દ્રવ્ય) કરતાં જુદું પડે છે.
૧
૧૯
:૨૨
ત્યારપછીના ધર્મ દ્રવ્યની ઉત્પત્તિ અને વપરાશ એ બન્નેય અનિયત– અમુક અમુક ચાક્કસ ખાખતામાં વાપરવાનું ખાસ (પહેલેથી) ઠરાવેલ ન હાવાથી—એટલા પૂરતું તે (સાધારણુ દ્રવ્ય કરતાં) જુદું પડે છે.
૨૩
+ અથવા ( બીજી રીતે )—
૨૪
નિશ્રા કરતી વખતે-(અમુક કાર્ય માટે વાપરવાનું ઠરાવતી વખતે )
અથવા,
વાપરતી વખતે—
૨૫
૨૬
વાપરનારના મનની સમજના નિર્ણય ઉપરથી, અથવા વાપરવાની જુદી જુદી ખાખતા ઉપરથી, એમ દરેક ઠેકાણે (પાંચેય દ્રવ્યેામાં) જુદા પણું, પેાતાની બુદ્ધિથી સ્પષ્ટ રીતે સમજવું.
[ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રે પૂરતું નિયત હોવાનું સમજાય છે, અને ધર્મ દ્રવ્ય અનેક ધાર્મિક કાર્યો પૂરતું-સર્વ સામાન્ય ધાર્મિક કાર્યોંમાં વાપરી શકાય, તેવી રીતની સમજથી એકત્ર થયેલું હેાય છે. લાગા, વેપારના નફામાં ભાગ, મિલ્કતમાં ભાગ વિગેરેથી ઉત્પન્ન થયેલું હેાય છે. ]
+ જધન્ય—વિગેરે દ્રવ્યેાની વિસ્તારથી સમજ આપવાની અહીં જરૂર છે ખરી. પરંતુ, વૃદ્ધિ, નાશ અને પ્રાયશ્ચિત્ત દ્વારની વિસ્તારથી સમજ આપતી વખતે, તે સમજાવીશું. ૪.
२७
૧. ભેદ્બાર સમાસ.