________________ चरित्रम् चित्रसेन चरित्रम् HEET BETTE LCLCLCLCLCLCLPUPU જોઈ. (58) राज्ञाश्चिन्ता समुत्पन्ना कस्य यच्छामि मे सुताम् / कुलशीलवयोदेहं दृष्टव्यं वरलक्षणम् // 59 // ત્યારે રાજાને ચિંતા ઉત્પન્ન થઈ કે હું મારી પુત્રીને કોને વરાવું ? કારણ કે વરના લક્ષણોમાં કુળ-શીલ-વય અને દેહ આ ચારે જોવાના હોય છે. (59) अथ पद्मरथो राजा स्वसुतागुणरञ्जितः / कुमारचित्ररूपाणि तस्या: सोऽदर्शयन्मुदा // 6 // હવે પવરથ રાજા પોતાની પુત્રીના ગુણોથી આનંદિત થયેલો તે રાજપુત્રીને જુદા જુદા કુમારોના રૂપના ચિત્રપટ બતાવ્યા. (60) परं कस्यापि लावण्यं पद्मावत्या न रोचते / यथा स्निग्धतर: कुंभो न भिद्यते जलादिह // 6 // પરંતુ પવાવતીને કોઈ પણ રૂ૫ ગમતું નથી. જેમ ચીકણો થયેલો પાણીનો ઘડો પાણીથી ભીંજાતો નથી તેમ પદ્માવતી કોઈને પસંદ કરતી નથી. (61) एवं शतसहस्त्राणां चित्राणि भूपजन्मिनाम् / दर्शितानि परं तस्या रज्यते न मनः क्वचित् // 32 // એ પ્રમાણે સેંકડો અને હજારો કુમારોના ચિત્રો તેને બતાવ્યા તો પણ તેણીનું મન કોઈમાં ખુશ થયું નહીં. (62) : इति विज्ञाय भूनाथ: सुतादुःखेन दुःखितः / राज्याटिपरिवारोऽपि चिन्ताक्रान्तोऽभवत्क्षणात् // 63 // આ પ્રમાણે જાણીને પુરીના દુઃખથી રાજા દુઃખી થયો અને રાણી વગેરે સર્વે પરિવાર એક ક્ષણ અત્યંત દુઃખી Ac. Gunratnasuri M.S. III EMAIL Jun Gun Aaradhak True