________________ मित्रानन्दादि कथा चित्रसेन એક પર્વતની પાસે નદીના ક્લિારે તે રહ્યો. ત્યારે તારા બધા જ સેવકો જમવા માટે બેઠા. (1047) चरित्रम् कस्याश्चिदैवदुर्योगात् पल्लेर्मध्यात्समागता। पपात तत्र भिल्लानां घाटी तावदतर्किता // 1048 // VI૮દા. તેટલામાં દુર્દેવના યોગથી કોક ભિલની પલ્લીમાંથી ભિલોનું ટોળું ઓચિંતાને આવીને પડ્યું. (1048) सर्वेऽपि पत्तयो भिल्लैः प्रचण्डैस्ते पराजिताः / मित्रानन्दः स एकाकी क्वचिद्देशे पलायितः // 1049 // તે પ્રચંડ ભિલ્લો વડે સર્વે સૈનિકો હારી ગયા. અને મિત્રાનંદ એકલો કોઈક દેશમાં ભાગી ગયો. (1049) हिरया दर्शयितुं वक्त्र-मक्षमास्ते पदातयः / नाययुर्भवत: पार्वे परं देशान्तरे गताः // 1050 // લજ વડે કરીને તે પાયદળના સૈનિકો મોઢું બતાવવા માટે અશકત થયેલા તેઓ તારી પાસે આવ્યા નહીં. અને LG કોઈક દેશમાં ગયા. (1050) मित्रो गच्छन्नरण्येऽथ ददर्शकं सरोवरम् / तत्र पीत्वा च पानीयं न्यग्रोधस्य तले स्वपत् // 1051 // I હવે મિત્ર મિત્રાનંદે અરણ્ય જતાં એક સરોવર જોયું. અને તેમાં પાણી પીને એક વડના ઝાડ નીચે સૂઈ ગયો. (1051) तत्रासौ कृष्णसर्पण निःसृत्य वटकोटरात् / दृष्टो द्दष्टश्च तत्रैके-नागतेन तपस्विना // 1052 // विद्यामंत्रितपानीया-भिषिक्तस्तेन स द्रुतम् / करुणापन्नचित्तेन ततोऽसौ जीवितोऽभवत् // 1053 / / તેટલામાં વડની બખોલમાંથી કાળા સર્ષે નીકળીને તેને ડંખ માર્યો. તેટલામાં ત્યાં આવેલા દયાળું ચિત્તવાળા એક - યોગીએ મંત્રથી મંત્રેલા પાણી વડે તેના પર અભિષેક કર્યો. ત્યારે તે સજીવન થયો. (105-1053) Ele ="TET-TET-TETયા SLLLLCLCLCLCLCL2IPPUC આ કારણ કે