Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji
View full book text
________________ चित्रसेन चरित्रम् // 199 / / जिनरक्षित 'जिनपालित कथा ASHLEELETELETE LETELEL ELELELELFIELD यानमारुह्य कुर्वद्भ्यां परदेशे गतागतम् / वारानेकादशामुभ्यां निस्तीर्णः सरिताम्पतिः // 1124 // વહાણમાં બેસીને પરદેશમાં આવતા જતાં તે બન્નેએ અગીયાર વખત સમુદ્રનું ઓળંગણ કર્યું. (1124) अर्जिंतं च धनं भूरि ततस्तावतिलोभतः / गन्तुकामौ पुनस्तत्रा-पृच्छतां पितरं निजम् // 1125 // અને ઘણું ધન ઉપાર્જન કર્યું. તો પણ અત્યંત લોભથી ફરીથી (બારમીવાર) જવાની ઈચ્છા વડે તેઓએ પોતાના पिताने ५७यु. (1125) सोऽवदद्विद्यतेऽग्रेऽपि हे वत्सौ प्रचुर धनम् / निजेच्छया त्यागभोगौ तेनैव कुरुतं युवाम् // 1126 // ત્યારે તે પિતા બોલ્યો કે હે પુત્રો ! અગાઉનું પણ ઘણું ધન છે. તેથી તેનો તમારી ઈચ્છા પ્રમાણે ત્યાગ ભોગ पोरेश. (1126) इयं च द्वादशी वेला भवेत्सोपद्रवाप्यहो। ततो नो युज्यते वार्धा गमनं भवतोरथ // 1127 // આ બારમી વખત છે. તેથી તે ઉપદ્રવવાળી થાય. તેથી હવે તમારે સમુદ્રમાં જવું યોગ્ય નથી.(૧૧૨૭) अथ तावूचतुस्तात मावादीरीद्दशं वचः। भवितैषापि नो यात्रा क्षेमेण त्वत्प्रसादतः // 1128 // गाना -IIIEIETTEST ELCUCUCUCICLETELELELELLI सण यशे. (1128) ततस्तेन विसृष्टौ ता-वत्याग्रहपरायणौ / क्रयाणकादिव्यापार-कलासन्दोहकोविदौ // 1129 // // 19 // PPP.AC.Gunratnasuri M.S. . Jun Gun Aaradhak

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228