Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji
View full book text
________________ चित्रसेन चरित्रम् 4141454 जिनरक्षित जिनपालि कथा 41414141414141 - गेहं गत्वा स्वलोकस्य मिलितो जिनपालितः / कथयामास तद्बन्धु-मरणं शोकसङ्कुल: // 1193 // જિનપાલિતને ઘેર જઈને સ્વજનોને મળ્યો. અને ભાઈનું શોક સહીતનું મરણ જણાવ્યું. (1193) मृतकार्याणि तस्याथ माकन्दी स्वजनान्वितः / विधाय पालयामास गृहवासं सुतान्वितः // 1194 // હવે તે માકેદીને શ્રેષ્ઠિએ પોતાના સ્વજનોની સાથે તેની મૃત્યુની ક્રિયાઓ કરીને પુત્ર સહિત સંસારને પાલન કરવા iaa લાગ્યો. (1194) अन्यदा समवासार्षी-त्तत्र वीरजिनेश्वरः / तं नन्तुमागतौ चैतौ माकन्दिजिनपालितौ // 1195 // LE એક દિવસ ત્યાં વીર જિનેશ્વર પ્રભુ સમવસર્યા. તેઓને નમસ્કાર કરવા માટે માકંદી શેઠ અને જિનપાલિત ગયા. (1195) श्रुत्वा तदन्तिके धर्म प्रतिबुद्धौ महाशयौ / जातव्रतपरिणामौ तौ तं नत्वा गतौ गृहम् // 1196 / / તેમની પાસે ધર્મ સાંભળીને પ્રતિબોધ પામેલા મોટા આશયવાળા અને વ્રત લેવાની ઈચ્છાવાળા તે બન્ને નમીને પોતાના ઘેર આવ્યા. (1196) पौत्रे भारं कुटुम्बस्य विन्यस्य सुतसंयुतः / स श्रेष्ठी परिवव्राज श्रीवीरजिनसन्निधौ // 1197 // છે ત્યાર પછી પોતાના પૌત્રને ઘરનો ભાર સોંપીને પુત્રની સાથે તે શેઠે શ્રી વીરજિનેશ્વર પાસે દીક્ષા લીધી. (117) पित्रा समन्वितः सोऽथ जिनपालितसंयतः / स्वकार्यसाधको जज्ञे तपः कृत्वा सुदुश्चरम् // 1198 // તે જિનપાલિત સાધુ-પિતાની સાથે દુષ્કર તપ તપીને પોતાના કાર્યની સિદ્ધિને કરનારો થયો. (આત્મહિત કરનારો) (1198) ELELEL LLLLCLCLCLCLCLLLC EN Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228