________________ चित्रसेन चरित्रम् II નિનક્ષત जिनपालित कथा I/ર8રા. TUELLELIEVED कथयित्वा कथामेवं धर्मघोषमुनीश्वरः / राजर्षेरमरस्योप-नयं कथयतिस्म सः // 1199 // આ પ્રમાણે કથાને કહીને તે ધર્મઘોષ નામના આચાર્ય ભગવંત શ્રી અમરદત્ત રાજર્ષિને કથાનો ઉપનય કહેવા લાગ્યા. (1199) यथा तो वणिजौ तद्व-जीवा संसारिणोऽखिलाः / रत्नद्वीपस्य देवीवा-ऽविरतिश्च प्रकीर्तिता // 1200 // જે રીતે તે બે વણિના પુત્રો હતા તેવી રીતે સંસારના સર્વે જીવો જાણવા. અને રત્નદ્વીપની દેવીની જેમ અવિરતિ જાણવી. (1200) तथाऽविरतिजं दुःखं यथा स्याच्छवसञ्चयात् / शूलागतमनुष्याभो हितभाषी गुरुः सदा // 1201 // જેવી રીતે શબના મોંઢામાંથી નીકળેલા શબ્દોવાળું દુઃખ તે અવિરતિથી ઉત્પન થયેલું દુઃખ જાણવું. અને શૂળી ઉપર પરોવાયેલા મનુષ્યની જેમ હિતને કહેનારા ગુરૂને જાણવા. (1201) तत्स्वरूपं यथा तेन स्वानुभूतं निवेदितम् / तथैवाविरते१ः खं गुरुराख्याति देहिनाम् // 1202 // તે શૂળી ઉપર ચઢેલા મનુષ્ય પોતે અનુભવેલું દુઃખ કહ્યું તેવી જ રીતે દેહધારી પ્રાણીઓને અવિરતિથી ઉત્પન થયેલું દુ:ખ ગુરૂમહારાજ કહે છે. (1202) यथासी शैलको यक्ष-स्तारकः संयमस्तथा / समुद्र इव संसार-स्तरणीयोऽमुना ध्रुवम् // 1203 // જેવી રીતે તારનારો શૈલયક્ષ હતો તેવી રીતે અહીં તારનારો સંયમ છે અને તે સંયમ વડે સમુદ્ર જેવો સંસાર સમુદ્ર તરવાનો છે. (1203). LIST OF THE SITE IST SURES રફરા Gunathasur M.S. Jun Gun Aaradhak Trust