Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji
View full book text
________________ - - चित्रसेन चरित्रम् URBAN T TESTS IT બિનક્ષિત जिनपालित कथा CLCLCLCLCLCU | यथा तस्या वशीभूतो विनष्टो जिनरक्षितः / तयैवाविरतेजन्तु-र्वशीभूतो विनश्यति // 1204 // જેમ તે દેવીને વશ થયેલો જિનરક્ષિત નાશ પામ્યો. તેવી જ રીતે અવિરતિથી વશ થયેલો પ્રાણી વિનાશ પામે છે. (1204). देवतोक्तनिराकाङ्क्षी यक्षादेशमखण्डयन् / क्षेमेण स्वपुरं प्राप्तो यथासौ जिनपालितः // 1205 / / દેવીના વચનમાં લોભ ન પામેલો અને યક્ષની આજ્ઞાને ખંડન ન કરનાર જિનપાલિત જેમ સુખપૂર્વક પોતાના નગરમાં પહોંચ્યો. (1205) विरतोऽविरते: शुद्ध-चारित्रमविराधयन् / निष्कर्मा जायते प्राणी निर्वाणसुखभाजनम् // 1206 / / અવિરતિથી અટકેલો શુદ્ધચારિત્રની વિરાધના ન કરતો કર્મ વગરનો પ્રાણી મોક્ષ સુખનું ભાજન બને છે. (1206) तद्भोः प्रपद्य श्रामण्यं पुनर्भोगेषु नो मनः / कर्तव्यमिति सन्दिष्टे गुरुणा मुमुदे मुनिः // 1207 // તેથી તમારે સંયમ લઈને ભોગોમાં મનને ન જોડવું. એમ ગુરૂએ ઉપદેશ આપતાં તે મુનિ આનંદીત બન્યા. ( समर्पिता प्रवर्त्तिन्या-स्ततोऽसौ रत्नमञ्जरी / कृत्वोदारं तपस्तौ द्वौ सम्प्राप्तो परमं पदम् // 1208 // ત્યારે રત્નમંજરીને ગુરણીને સોંપી. તે બન્ને આત્માઓ મહાન તપ કરતાં પરમ પદ મોક્ષને પામ્યા. (1208) तच्चरित्रमिति श्रुत्वा केचिद्भव्या गुरोर्मुखात् / उद्विग्नाश्च क्षणादेव सञ्जाता भववारिधेः // 1209 // ગુરૂના મુખેથી તે ચરિત્ર સાંભળીને કેટલાક ભવ્ય પ્રાણીઓ તે જ સમયે સંસાર સમુદ્રથી ઉદ્વિગ્ન ચિત્તવાળા IF Iરશા E PPAC Gunratnasuri M.S. Jun Gun Aaradh

Page Navigation
1 ... 223 224 225 226 227 228