Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 226
________________ चित्रसेन चित्रसेनादि - दीक्षा चरित्रम् / 4 ELSLSLSLSLSLSLS થયા. (1209) त्रयोऽपि लघुकर्माण-स्ते प्रबुद्धा गुरोगिरा / पुण्यसारं सुतं राज्ये चित्रसेनो न्यवेशयत् // 1210 / / તે ત્રણેય લઘુકમઓ ગુરની વાણીથી પ્રતિબોધ પામ્યા. ચિત્રસેન રાજાએ પોતાના પુત્ર પુણ્યસારને રાજ્ય પર સ્થાપન કર્યો. (1210) रत्नसारसुतं चापि सुमतिनामधारिणम् / मन्त्रीश्वरपदे राजा स्थापयामास सम्मदात् // 1211 // અને રાજાએ સુમતિ નામના રત્નસારના પુત્રને (પૌત્રને) હર્ષથી મંત્રીના પદે સ્થાપન કર્યો. (1211) ततोऽसौ मन्त्रिणा युक्त: पद्मावत्या समन्वितः / वैराग्यरञ्जितो राजा समागाद्गुरुसन्निधौ // 1212 // ત્યાર પછી વૈરાગ્યના રંગથી રંગાયેલો રાજા મંત્રી અને પદ્માવતી સહિત ગુરુ પાસે આવ્યો. (1212) परित्यज्य कषायादीन् प्रमादैः पञ्चभिः सह / मुक्त परिग्रहादेष गुरून्नत्वा व्यजिज्ञपत् // 1213 // પાંચેય પ્રમાદોની સાથે કષાયોને છોડીને છોડી દીધો છે પરિગ્રહ જેણે એવા ગુરૂને તેણે નમીને વિનંતી કરી. (1213) स्वामिन् संसारभीतोऽस्मि देहि दीक्षां जिनोदिताम् / भवभ्रमणभीतानां शाश्वतानन्ददायिनीम् // 1214 // હે સ્વામી ! ભવભ્રમણના ભયથી ભય પામેલાને શાશ્વત આનંદને દેનારી એવી અને જિનેશ્વર ભગવતે કહેલી એવી દીક્ષા સંસારથી ભય પામેલા એવા મને આપો. (1214) 7 योग्यं ज्ञात्वा गुरुस्तेषां दत्वा दीक्षां जिनोदिताम् / संसाराब्धितरीतुल्यां विजहार वसुन्धराम् // 1215 // ગુરૂએ પણ તેઓને યોગ્ય જાણીને સંસારરૂપી સમુદ્રને તારવામાં નૌકા જેવી જિનેશ્વર પ્રભુએ કહેલી દીક્ષા આપીને - પૃથ્વી પર વિહાર કર્યો. (1215) Jun Gun Aaradhak LCLCLSLSLSLSLSLSLSLSLSLSLELE UROXI ના હાથ || કાન , . . . . હા , | મા તારા નામના ! " | નાના નામ , , 41 4.1.

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228