Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 227
________________ ચિત્રસેનહિ दीक्षा चित्रसेन चरित्रम् રા TET-TET-TATE SELLELE ELEVEL चारित्रं निरतीचारं पालयित्वा कियद्दिनैः / प्राप्तास्ते त्वच्युते कल्पे समुदायिककर्मतः // 1216 // કેટલાક દિવસો સુધી નિરતિચાર ચારિત્ર પાલન કરીને સામુદાયીક કર્મથી તેઓ અચુત દેવલોકમાં ગયા. (121 यत्पुण्यं समुदायेन त्रिभिर्जीवैरूपार्जितम् / समुदायसुखं भुङ्क्त्वा ते यास्यन्ति शिवं क्रमात् // 1217 // જે પુણ્ય તે ત્રણે જણાએ સાથે ઉપાર્જન કર્યું હતું. તેથી તે સુખ તેઓ સાથે ભોગવીને અનુક્રમે મોક્ષમાં જશે. (1217 शीलप्रभावात्तैरेवं भुङ्क्त्वा राज्यश्रियंनिजाम् / जैनधर्म समाराध्य संप्राप्तं वाञ्छितं फलम् // 1218 // . આ પ્રમાણે તેઓએ શીલના પ્રભાવથી પોતાને મળેલી રાજ્ય લક્ષ્મીને ભોગવીને જૈન ધર્મની આરાધના કરીને પણ ઇચ્છિત ફળ (મોક્ષ)ને મેળવ્યું. (1218) वाञ्छितां च गृहे लक्ष्मी रम्यस्त्रीपुत्रपौत्रकान् / गौरवं स्वजने कीर्ति लभन्ते शीलपालनात् // 1219 // શીલનું પાલન કરવાથી-ઈચ્છિત લક્ષ્મી, સુંદર સ્ત્રી-પુત્ર-પૌત્ર વગેરે સ્વજનોમાં ગૌરવ અને કીર્તિ મળે છે. (1219) शीलप्रभावतो नूनं नश्यन्ति व्याधयोऽखिला: / शाकिनीभूतवेताल-सिंहसर्पभयानि च // 1220 // . ખરેખર શીલના પ્રભાવથી બધી વ્યાધિઓ નાશ પામે છે અને શાકિની-ભૂત-વૈતાલ, સિંહ અને સર્પના ભયો નાશ પામે છે. (1220) शीलप्रभावमेवं तं विदित्वा पुरुषोत्तमैः / भवनिस्तारकं तत्तु पालनीयं निरन्तरम् // 1221 // આ પ્રમાણે શીલનો પ્રભાવ જાણીને ઉત્તમ પુરૂષોએ સંસારમાંથી તારનારું એવું શીયળ નિરંતર પાલન કરવું જોઈએ. (1221) SALAISTYYTYTYTYTYST 45 45 45 રી P.AC. Gunatnasuri M.S. 3un Gun Aaradhak

Loading...

Page Navigation
1 ... 225 226 227 228