Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 222
________________ આ જિનક્ષિત चित्रसेन चरित्रम् /ર૧ના जिनपालित कथा 464414514614514614545454545 यक्षेणोल्लालयित्वा च विक्षिप्तः स स्वपृष्ठतः / तया नीरमसम्प्राप्त-स्त्रिशूलोपरि सन्धृतः // 1187 // ત્યારે યક્ષે પોતાની પીઠ ઉપરથી તેને ઉછાળી ફેંકી દીધો. તે વખતે તેણીએ તેને પાણીમાં પહોંચ્યા પહેલાં ત્રિશુલ ઉપર પરોવી દીધો. (1187) लभस्व पाप रे सद्यो मम वञ्चनजं फलम् / इत्युदित्वा स खड्गेन खण्डयित्वा तया हतः // 1188 // હે પાપી ! મને છેતરવાનું ફળ જલ્દી મેળવ. એમ બોલીને તેણીએ તેને તલવારથી ટુકડા કરી મારી નાંખ્યો. (1188) ततश्च कूटकपट-रचनानाटिकानटी। सञ्चालयितुमारेभे चाटुभिर्जिनपालितम् // 1189 // ત્યાર પછી કૂડકપટ કરવાની રચના કરવામાં હોંશિયાર એવી તેણીએ મધુર વચનો વડે જિન પાલિતને લોભાવવા લાગી. (1189). यक्षेण भणित: सोऽथ यद्यस्या वचने रुचिः / भविष्यति गतिस्तत्ते कनिष्ठस्येव निश्चितम् // 1190 // યક્ષે તેને કહ્યું કે જો તને આના વચનમાં પ્રેમ થશે તો તારી ગતિ પણ તારા નાના ભાઈ જેવી જ થશે. (119 जातनिश्चलचित्तोऽसौ तत्कूटमवधूय तत् / क्षेमेण सह यक्षेण प्राप्तश्चम्पापुरी निजाम् // 1191 // છે તેના કપટને જાણીને તે નિશ્ચલ ચિત્તવાળો બન્યો. તેથી સુખપૂર્વક પક્ષ સાથે પોતાની નગરી ચંપાપુરીમાં પહોંચ્યો. (1191). वलिता व्यन्तरी साथ यक्षोऽपि वलितः सकः / प्रणतः कृतकृत्येन श्रेष्ठिपुत्रेण भक्तित: // 1192 // ત્યારે તે વ્યંતર દેવી પાછી વળી અને કૃતકૃત્ય થયેલા એવા શ્રેષ્ઠિપુત્ર વડે પ્રણામ કરતો યક્ષ પણ પાછો વળ્યો. (11992) Gunratnasuri MS Iરની Jun Gun Aaradhak Trust f

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228