Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji
View full book text
________________ चित्रसेन जिनरक्षित जिनपालित चरित्रम् iારા . कथा દોડી. (1175), दृष्टवा च तावुवाचैवं रे किं याथो विमुच्य माम् / पुनरागच्छतं स्वीयं-जीवितं वांछयो यदि // 1176 // તે બનેને જોઈને તે બોલી મને મૂકીને તમે ક્યાં જાવ છો ? જો તમે જીવિતને ઈચ્છતા હો તો પાછા આવો. (1176) नोचेदनेन खड्गेन पातयिष्यामि वां शिरः / तयेत्युक्तेऽथ यक्षेण भणितौ ताविदं पुनः // 1177 // નહીંતર આ તલવાર વડે તમારું મસ્તક કાપી નાંખીશ. તે દેવી વડે આમ કહેવાયું ત્યારે યક્ષે તે બન્નેને કહ્યું. ( मम पृष्ठस्थितावस्या मा भैष्टं भो कथञ्चन / इति सन्धीरितावेतौ स्थिरचित्तौ बभूवतुः // 1178 // મારી પીઠ ઉપર રહેલાં તમે જરા પણ ગભરાશો નહીં. એ પ્રમાણેના વાક્યો વડે તે બન્ને જણા સ્થિર ચિત્તવાળા બન્યા. (1178) ततोऽनुकूलवाक्यानि जजल्पैवमसौ यथा / मां मुक्त्वैकाकिनी रक्तां क्व चैवं प्रस्थितौ युवाम् // 1179 // આ ત્યાર પછી તે દેવી અનુકૂલ વાક્યો બોલવા લાગી. રાગવાળી એવી મને એકલી મૂકીને તમે ક્યાં જાવ છો ? (1179) इत्यादिदीनवचनै-स्तयाभाणि तयोरपि / न चचाल तयोश्चित्तं यक्षावष्टम्भशालिनोः // 1180 // એ પ્રમાણેના દીન વચનો વડે તેણીની તેઓને બોલવા લાગી. તો પણ યક્ષે આપેલા વિશ્વાસથી તેઓનું ચિત્ત ચલાયમાન ન થયું. (1180) ततोऽसौ भेदनिष्णाता प्रत्यूचे जिनरक्षितम् / मम प्रियो विशेषेण त्वमेवासीमहाशय ! // 1181 // ત્યાર પછી ભેદ કરવામાં કુશળ એવી તે જિનરક્ષિતને કહેવા લાગી. હે મહાયશવાળો તું મને વિશેષ પ્રકારે પ્રિય P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228