________________ જિત્રણે ય चरित्रम् जिनरक्षित जिनपालित થા vi૨૦શા છે. (1181), ईक्षणालापसन्मान-क्रियासाम्येऽपि देहिनाम् / चित्ताह्लादकरं प्रेम कस्मिंश्चिदेव जायते // 1182 // જોવું-વાર્તાલાપ કરવો-સન્માન આપવાની ક્રિયાઓ સરખી હોવા છતાં દેહધારી મનુષ્યોના ચિત્તને આનંદ ઉપજાવનારો પ્રેમ કોઈકમાં જ હોય છે.(૧૧૮૨) एवं ममापि कुर्वन्त्या युवाभ्यां सह सङ्गतिम् / जिनरक्षित ! सद्भावात् स्नेहस्त्वय्येव निश्चलः // 1183 // એ પ્રમાણે જિનરક્ષિત તમારી બંનેની સાથે સદ્ભાવવાળી સંગતિ કરતાં મને તારામાં જ નિશ્ચલ પ્રેમ ઉત્પન્ન થયો છે. (1183) तदेहि देहि मे कान्त ममैकान्तरते सुखम् / अन्यथाहं मरिष्यामि त्वद्वियोगरुजादिंता // 1184 // તેથી હે નાથ ! તું અહીં આવ. અને એકાંત પ્રિય એવી મને રતિનું સુખ આપ નહીંતર હું તારા વિયોગરૂપી દુ:ખથી પીડાઈને મરી જઈશ. (1184) नाथानाथावला हा त्वं दृष्टयापि किं न वीक्षसे / ददाति रागिणी प्राणा-नित्यर्थे संशयो नु किम् // 1185 // હે નાથ ! આ નાથ વગરની અબલા પ્રત્યે તું દુષ્ટિ વડે પણ કેમ જોતો નથી ? પ્રેમવાળી સ્ત્રી પ્રેમ માટે પોતાના પ્રાણોને ચોકક્સ આપી દે છે. (1185) तत्कूटमोहित: सोऽथ तत्सत्यमिति चिन्तयन् / दृष्टयालोकयतिस्मास्या दुर्गतेरिव सन्मुखम् // 1186 // તેના કપટથી મોહ પામેલો તેની વાતને સાચી માનતો દુર્ગતિની જેમ દષ્ટિથી તેની સન્મુખ જુએ છે. (1186) LCLCLCLCLLLLLLLLLLLCLCLCLCLE T C. 1 વા નો રાતના દરિયા ના " ) શ aa II ર૦ Jun Gun Aaradhak Trust P.P.A. Gunratnasur MS.