Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 219
________________ चित्रसेन चरित्रम् यदिवा निरपेक्षौ हि तस्यां नूनं भविष्यथः / तदा क्षेमेण चम्पायां प्रापयिष्यामि निश्चितम् // 1170 / / પરંતુ જો તમે તેને વિષે રાગ વગરના રહેશો તો તમને ચોકકસ સખપૂર્વક ચંપાનગરીમાં પહોંચાડીશ. (1170). सन्मानं च न दृष्टयापि तस्याः कार्य कथञ्चन / न भेतव्यं भयं तस्या दर्शयन्त्या अपि स्फुटम् // 1171 / / जिनरक्षित जिनपालित कथा व्यवस्था धुवामेतां सन्निर्वाहयितुं डलम् / तन्ममारुहतं पृष्ठं शीघ्रं येन नयाम्यहम् // 1172 // આ શરત જો તમે પાલન કરવા માટે શક્તિશાળી હો તો મારી પીઠ ઉપર જલ્દી બેસી જાવ જેથી હું તમને લઈ આ જાઉં. (1172) ततस्तत्पृष्ठमारूढी तावङ्गीकृत्य तद्वचः / उत्पत्य सहसा सोऽपि ययौ मध्ये महोदधेः // 1173 / / ત્યાર પછી તેનું વચન અંગીકાર કરીને તેની પીઠ ઉપર તે બન્ને બેઠા ત્યારે તે એકાએક ઊઠીને તે યક્ષસમુદ્રના II કૌ = == CLCLCL444LCLCLCLCLCLCLC સો મધ્યમાં ગયો 'જન અંગીકાર કરીને તેની अत्रान्तरे च देवी सा-ऽपश्यन्ती तौ स्ववेश्मनि / बभ्राम वनखण्डेषु तत्रापि तौ ददर्श न // 1174 // એટલામાં આ બાજુ તે દેવી તે બન્નેને પોતાના મહેલમાં નહીં જોતી વનખંડોમાં ભમી ત્યાં પણ તે બન્નેને ન જોયા. (11) ततो ज्ञानोपयोगेन ज्ञात्वा सा गमनं तयोः / दधावे खड्गमादाय पृष्ठे कोपपरायणा // 1175 // ત્યાર પછી જ્ઞાનના ઉપયોગ વડે તેઓનું ગમન જાણીને કોપમાં તત્પર એવી તે તલવાર લઈને તેઓની પાછળ ITE ારા Ac Gunratnasur MS. Jun Gun Aaradhak

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228