Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 218
________________ TET चित्रसेन चरित्रम् जिनरक्षित जिनपालित कथा //ર૦થી TUTUL આ રીતે બોલે છે. (1163) कं रक्षामि नरं कं वा विपदस्तारयाम्हम् / तद्गत्वा यक्षराजं तं भक्त्याराधयतं युवाम् // 1164 // કે હંકયા મનુષ્યની રક્ષા કરું ? અથવા કોને વિપત્તિઓથી તારું ? તેથી તમે બને ત્યાં જઈને ભકિતથી તે યક્ષરાજની આરાધના કરો. (1164) उद्घोषणायां जाताया-मावां रक्षेति जल्पतम् / इति शिक्षा तयोर्दत्वा स नरः पञ्चतां गतः // 1165 / / કોની રક્ષા કરું ? એવી ઉદ્દઘોષણા થતાં તમારે કહેવું કે અમારા બંનેની રક્ષા કર. આવા પ્રકારની સલાહ તે બન્નેને આપીને તે મનુષ્ય મૃત્યુ પામ્યો. (1165) , पूजयामासतुः पुष्प-र्यक्षं गत्वा च तत्र तौ। आवां निस्तारयेत्याशु भयभीतौ जजल्पतुः // 1166 / / મા તે બન્નેએ યક્ષ પાસે જઈને પુષ્પો વડે પૂજા કરતાં અમોને તારો એ પ્રમાણે ભયભીત થયેલા તે બને બોલ્યા. (1166) उवाच शैलको निस्ता-रयिष्यामि युवामहम् / एकचित्ततया किन्तु वाक्यं संश्रृणुतं मम // 1167 // ત્યારે શૈલક યક્ષ બોલ્યો કે હું તમારી રક્ષા કરું પણ તમે મારું વચન એક ચિત્તથી સાંભળો. (1167) युवयोर्गच्छतो: पृष्टे देवता सा समेष्यति / सानुरागसकामानि जल्पिष्यति वचांस्यपि // 1168 // પાછા જતા એવા તમારા બન્નેની પાછળ તે દેવી આવશે. અને તે અનુરાગવાળા કામના વચનો બોલશે. (1168) अनुरागं ततस्तस्या युवां यदि करिष्यथः / ततश्चोल्लालयित्वाहं प्रक्षेप्स्यामि महोदधौ // 1169 // - પછી જો તમે તેનો અનુરાગ કરશો તો હું તમોને ઉછાળીને સમુદ્રમાં ફેંકી દઈશ. (1169) Jun Gun Aaradhak 45-64ELLCLCLCLCLCLLC નિHિIEVEALETUBE l/ર૦ધા | | કમી ન કરી

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228