Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji
View full book text
________________ चित्रसेन चरित्रम् जिनरक्षित जिनपालित // 204 // कथा यतस्तत्रासितच्छायो रुद्रकायो द्विजिह्वकः / अस्ति द्दष्टिविष: सर्पो वेणीभूतोऽवनीस्त्रियः // 1152 // કારણ કે ત્યાં કાળા રંગનો મોટી કાયાવાળો બે જીભવાળો તથા પૃથ્વી રૂપી સ્ત્રીની વેણી જેવો દ્રષ્ટિ વિષ સર્ષ रहे छे. (1152) एवमुक्त्वा ययौ चेषा माकन्दितनयौ च तौ। वनखण्डत्रये तस्मिन् गच्छतःस्म पुरोदिते // 1153 // આ પ્રમાણે જ્હીને તે વનદેવી ગઈ અને માર્કદીના તે બન્ને પુત્રો પહેલાં કહેલા ત્રણેય વનમાં જવા લાગ્યા. (1153) अथाचिन्तयतां तौ च दक्षिणस्या दिशो वने / मुहर्मुहुश्च गच्छन्तौ तयावां वारितौ कथम् // 1154 // હવે તે બન્ને વિચારવા લાગ્યા કે દક્ષિણ દિશાના વનમાં જતાં આપણને તેને વારંવાર કેમ અટકાવ્યા ? (1154) चिन्तयित्वेति यावत्तौ तत्र गन्तुं समुद्यतौ। प्रविवेश तयोस्ताव-द्गन्धो ध्राणे सुदुस्सहः // 1155 / / प्रवेशययो. (1155) स्थगयित्वोत्तरीयेण नासारन्धे ततश्च तौ। अस्थिराशिं च गच्छन्तौ वने तस्मिन्नपश्यताम् // 1156 // ત્યાર પછી બન્ને નાસિકાને કપડાના છેડાથી ઢાંકીને આગળ ચાલતાં તે વનમાં હાડકાના ઢગલાને જોયો. (1156) भयभीतौ विशेषेणा-लोकयन्तावदो वनम् / नरमेकं च तौ प्रेक्षा-चक्रतुः शूलिकागतम् // 1157 / / વિશેષ પ્રકારે ભય પામેલા તેઓએ તે વનને જોતાં શૂળી ઉપર ચઢેલા એક મનુષ્યને જોયો. (1157) जीवन्तं विलपन्तं च दृष्टवा पप्रच्छतुश्च तम् / कस्त्वं भद्र! कथं वा ते-ऽवस्थेयं के त्वमी शबाः // 1158 // // 204 // IP.AC.GunratnasuriM.S. Jun Gun Aaradhak

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228