Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 214
________________ चित्रसेन चरित्रम् // 20 // जिनरक्षित जिनपालित कथा प्रासादमात्मनो नीत्वा तौ ततः प्रीतमानसा / अपजह तयोरङ्गात् पुद्गलानशुभानसौ // 1140 // પn ત્યાર પછી ખુશ થયેલી તે બન્નેને પોતાના મહેલમાં લઈ જઈને તેમના શરીરમાં દેવશક્તિથી અશુભ પુદ્રગલો દૂર शनivया. (1140) बुभुजे सा समं ताभ्यां स्वैरं वैषयिकं सुखम् / ताभ्यां सुधाफलाहारं ददौ च प्रतिवासरम् // 1141 // તે હંમેશા તેઓ સાથે વૈષયિક સુખો ભોગવવા લાગી અને તેઓને અમૃતફળના સ્વાદ સરખાં ફળોને હંમેશા આપે 1 छे. (1141) एवं च सुखतो याव-द्रत: काल: कियानपि / तयोस्तत्रान्यदा ताव-त्तयैवं भणिताविमौ // 1142 // તે રીતે સુખમાં કેટલોક સમય પસાર થયો. એક દિવસ તેણીએ તે બન્નેને આમ કહ્યું. (1142) सुस्थितेनाहमादिष्टा-धिष्टात्रा लवणोदधेः / यया त्रिसप्तकृत्वस्त्वं भद्रे शोधय वारिधिम् // 1143 // મને લવણ સમદ્રના અધિપતિ સુસ્થિત દેવતાએ આજ્ઞા કરી છે કે હે ભદ્રે ! તારે એકવીસ વાર સમુદ્રને સાફ ७२वो. (114) तृणकाष्ठाशुचिप्रायं भवेद्यद्यत्र किञ्चन / सर्व लात्वा तदेकान्ते परित्याज्यं ममाज्ञया // 1144 // ઘાસ-લાકડું અથવા કાંઈપણ અચીવતુ હોય તેને લઈ લઈને મારી આજ્ઞાથી એક સ્થળે મૂકી દેવા. (11) ततस्तत्र मया गम्यं युवामत्रैव तिष्ठतम् / कुर्वतौ सत्फलैरेभिः प्राणवृत्तिं शुभाशयौ // 1145 / / NEETENEMI- CUDUCUCUCUCUCUCULUCUCUCU मामात्र // 20 // AC Gunratnasuri.M.S. . ... Juh Gun Aaradhak

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228