Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 210
________________ LCLCLCLCLCLS जिनरक्षित जिनपालित તથા દીક્ષાને અંગીકાર કરીને જેઓ વિષયોની ઇચ્છા કરે છે તેઓ જિનરક્ષિતની જેમ ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે. (1 स्युर्ये च निरपेक्षास्तु विषयेष्वर्थिता अपि / जिनपालितवत्तेऽत्र भवन्ति सुखभाजनम् // 1119 // અને વિષયોમાં પ્રાર્થના કરવા છતાં પણ જેઓ ઈચ્છા વગરના રહે છે તેઓ અહીં જિનપાલિતની જેમ સુખી થાય છે. (1119) पष्टो राजर्षिणा तेन कथयतिस्म तत: सः / सूरिः सिद्धान्तकथितां भविष्यंती तयोः कथाम् // 1120 // || ત્યારે રાજર્ષિએ પૂછતાં તે આચાર્ય ભગવંતે સિદ્ધાંતમાં (શાસ્ત્રમાં) કહેલી તેઓની કથા હી. (1120) चम्पापुर्या प्रसिद्धायां जितशत्रुरभून्नृपः / बभूव धारिणीनाम्नी तत्प्रिया रूपशालिनी // 1122 // WE પ્રસિદ્ધ એવી ચંપાપુરી નગરીમાં જિતશત્રુ નામનો રાજા હતો. અને તેને રૂપથી શોભતી ધારિણી નામની પત્ની હતી. (1121) - अभवत्तत्र माकंदी नाम्ना श्रेष्ठी महाधनः / प्रशान्त: सरलस्त्यागी बन्धुकैरवचन्द्रमाः // 1122 // TL અને ત્યાં તે નગરમાં શાંત-સરળ-ત્યાગવાળો બંધુરૂપી કરવા માટે ચંદ્ર જેવો કોકદી નામનો મોટો ધનિક શ્રેષ્ઠી. ત્યાં હતો. (1122) भद्रा नाम्नी च तद्भार्या तत्सुतौ क्रमजावुभौ / जिनपालितनामाद्यो द्वितीयो जिनरक्षितः // 1123 // તેને ભદ્રા નામની પત્ની હતી. તેને જન્મેલા પુત્રો નામથી પહેલો જિન પાલિત અને બીજો જિનરક્ષિત હતો. (112 = 28 Ac Gunratnasuri M.S.. Jun Gun Aaradhak To

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228