Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji
View full book text
________________ चित्रसेन चरित्रम् मित्रानन्दादि कथा યોગ્ય સમયે રત્નમંજરી રાણીએ પુત્રને જન્મ આપ્યો અને ગુરૂએ કહેલું એવું તેનું નામ પાડ્યું. (1112) धात्रीभिः पाल्यमानोऽसौ समतिक्रान्तशैशवः / समधीतकलो विश्व-भराधारक्षमोऽभवत् // 111 / / ધાવ માતાઓ વડે પાલન કરાતો જેનો બાલ્યકાળ ચાલી ગયો છે તેવો તથા જેણે બધી ક્લાઓ જાણી લીધી છે તેવો પૃથ્વીના ભારને વહન કરવામાં શક્તિશાળી બન્યો. (1113) स एव सुगुरुस्तत्र पुनरन्येधुराययौ। उद्यानपालकस्तस्या-गमं राज्ञे शशंस च // 1114 // I. એક દિવસ તે જ ગુરૂ પાછા - ઉદ્યાનમાં સમવસર્યા. અને ઉદ્યાન પાલકે રાજાને તેમનું આગમન કહ્યું. (1114) निवेश्य तनयं राज्ये ततोऽसौ प्रियया सह / गुरुणामन्तिके तेषां परिव्रज्यामुपाददे // 1115 / / પછી પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને પ્રિયા સહિત ગુરૂની પાસે દીક્ષા લીધી. (1115) राज्ञः सपरिवारस्य दत्वा दीक्षामथो गुरुः / एतेषां प्रतिबोधार्थं शिक्षामेवंविधां ददौ // 1116 // હવે ગુરૂએ રાજાને પરિવાર સહિત દીક્ષા આપીને તેઓના પ્રતિબોધ માટે આ પ્રમાણેની શિખામણ આપી. (1116) भवाम्भोधिपतजन्तु-निस्तारणतरीसमा / कथञ्चित्पुण्ययोगेन प्रव्रज्या प्राप्यतेऽङ्गिभिः // 1117 // ભવસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને તરવા માટે નાવડી સરખી દીક્ષા પ્રાણીઓને કોઈક પુણ્યના યોગથી પ્રાપ્ત થાય છે. (1117) प्रव्रज्यां प्रतिपद्यापि ये स्युहि विषयैषिणः / जिनरक्षितवद्घोरे ते पतन्ति भवार्णवे // 1118 // AP. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228