Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji
View full book text
________________ चित्रसेन चरित्रम् मित्रानन्दादि कथा // 195|| 4945446456565 बद्धं यद्येन दुष्कर्म वचसा पूर्वजन्मनि / तत्तस्योपस्थितं राज-=निहापि खलु जन्मनि // 1100 / / હે રાજન ! પૂર્વ જન્મમાં જેણે વચન વડે દુષ્કર્મ બાંધ્યું હતું તે તેને અહીં આ જન્મમાં ઉપસ્થિત થયું. (1100) तत: पूर्वभवे राजन् यद्धसद्भिर्निबद्धयते / रुदद्भिर्वेद्यतेऽवश्यं तत्कर्मेह शरीरिभिः // 1101 // તેથી કરીને હે રાજન !પૂર્વભવમાં પ્રાણીઓ જે કર્મ હસતાં બાંધે છે તે રડતાં પણ અવશ્ય ભોગવવું પડે છે. (1101) तन्निशम्य महीपोऽसौ मुमूर्छ प्रियया सह / तत्पूर्वविहितं सर्व जातिस्मृत्या विवेद च // 1102 // તે સાંભળીને રાજા પત્ની સહિત મૂચ્છ પામ્યો. અને જાતિસ્મરણ જ્ઞાન વડે પૂર્વે થઈ ગયેલું સર્વ જાણ્યું. (11 ऊचे च यत्प्रभो प्रोक्तं युष्माभिर्ज्ञानभास्करैः / तञ्जातिस्मरणेनाभूत् प्रत्यक्षमधुनापि मे // 1103 // અને તે રાજા બોલ્યો કે હે પ્રભુ ! જ્ઞાનરૂપી સૂર્ય એવા આપના વડે જે કહેવાયું છે તે બધું મને હમણાં જાતિસ્મરણ पडे प्रत्यक्ष याय छे. (1103) तदेतस्यामवस्थायां विद्यते यस्य योग्यता / कृत्वा प्रसादं युष्माभिः स धर्मो मम कथ्यताम् // 1104 // તેથી આ અવસ્થામાં જેની જેવી યોગ્યતા હોય તેવો ધર્મ આપ. કૃપા કરીને મને કહો. (1104) गुरुः प्रोवाच सञ्जाते तनये ते महीपते। प्रव्रज्या भवितेदानी गृहिधर्मस्तवोचितः // 1105 // ગુરૂ બોલ્યા કે તને જ્યારે પુત્ર થશે ત્યારે તારી દીક્ષા થશે. હમણાં તો તને ગૃહસ્થનો ધર્મ જ યોગ્ય છે. (1105) ततो द्वादशभेदोऽपि श्राद्धधर्मो विवेकिना / प्रपन्नोऽमरदत्तेन भूभुजा प्रियया सह // 1106 // --121EMENEFITS LLLLLLLLCLCLCLCLCLCLCLCLLLL NNN ELELE44 // 19 // PP.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradha

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228