________________ चित्रसेन मित्रानन्दादि कथा liઉજા CICLCLCLCLCLCLCLCLCUCUCU તને નહીં મળે. (10(c)) अत्रान्तरे मुनिद्वन्दं गृहे तस्य समागतं / दानमस्मै प्रदेहीति प्राह कौटुम्बिकः प्रियाम् // 1094 // એટલામાં તેના ઘરે બે મુનિનું યુગલ આવ્યું. ત્યારે તે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું કે આમને દાન આપ. (109 सुपात्रमिति हर्षेण तया तत्प्रतिलाभितः / प्रासुकैर्भक्तपानाद्यै-भार्वसंयुक्तचित्तया // 1095 / / ભાવયુક્ત ચિત્ત વડે તેણીએ સુપાત્ર જાણીને હર્ષથી નિર્દોષ આહાર અને પાણી વડે લાભ લીધો (વહોરાવ્યું). (1 दथ्यौ कर्मकरोऽप्येतौ धन्यौ याभ्यां महामुनी / काले निजगृहायातौ भक्तित: प्रतिलाभितौ // 1096 // તે વખતે સેવકે વિચાર ક્યો કે આ બંનેને ધન્ય છે કે જેઓએ યોગ્ય સમયે પોતાના ઘેર આવેલા બન્ને મહામુનિઓને ભક્તિથી પ્રતિલાલ્યા. (1096) अत्रान्तरेऽपतत्तेषां त्रयाणामुपरि क्षणात् / क्षणिका तेन पञ्चत्वं सममेव गता इमे // 1097 / / એટલામાં તે જ ક્ષણે તે ત્રણે ઉપર વીજળી પડી. અને તે ત્રણે જણાં સાથે મૃત્યુ પામ્યા. (107) सौधर्मकल्पे देवत्वं प्राप्ताश्च प्रीतिनिर्भराः / ततः क्षेमङ्करश्च्युत्वा त्वमभूर्जगतीपते // 1098 / / પરસ્પર પ્રીતિવાળા તેaણે સૌધર્મ દેવલોકમાં દેવો થયા ત્યાંથી ક્ષેમકરનો જીવ જીવીને હે રાજા ! તું તે થયો. (1098) जीव: सत्यश्रियः सेयं संजाता रत्नमञ्जरी / जीव: कर्मकरस्याभू-न्मित्रानन्दः सखा तव // 1099 // જે સત્યશ્રીનો જીવ હતો તે રત્નમંજરી થઈ અને સેવકનો જીવ હતો તે તારો મિત્ર મિત્રાનંદ થયો. (1999) P.P. Ac. Gunnatrasuri M.S Ma Meg. કાલિદપીકા પાડી દીધી નોકરી ટીકા કરવામાં છે તો પણ તેની અસર LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCU || જા Jun Gun Aaradhak