Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 204
________________ मित्रानन्दादि चित्रसेन चरित्रम् // 19 // कथा SLSLSLSLSLSLSLLLLLL पुन: पप्रच्छ भूपाल: कथं तस्य महात्मनः / जाता निरागसोऽप्येवं तस्करस्येव पञ्चता // 1082 // ફરીથી રાજાએ પૂછ્યું કે તે મહાન આત્મા નિરપરાધી હોવા છતાં ચોરની પેઠે મરણ કેમ થયું ? (1982) कलङ्कसम्भवो देव्याः कथं वा समभूत्प्रभो। मम बन्धुवियोगश्च बाल्यादप्यभवत्कथम् // 108 // તથા હે સ્વામી ? દેવીને કલંક કેમ આવ્યું ? અને મને બાલ્યકાળથી બંધુઓનો વિયોગ કેમ થયો 1 (1983) स्नेहाधिकतरोऽस्माकं कथं स भगवन् वद / इति पृष्टो मुनीन्द्रस्तु ज्ञात्वा ज्ञानेन सोऽवदत् // 1084 // પર તથા હે ભગવન્! તે અમને અધિકપ્રિય કેમ હતો ? તે કહો. એ પ્રમાણે પૂછતાં તે મુનિએ જ્ઞાન વડે જાણીને 7 . (1084) - इतो भवात्तृतीये त्वं भवे क्षेमंकराभिधः / आसी: कौटुम्बिको राजन् सत्यश्रीस्तव गेहिनी // 1085 / / હે રાજન ! આ ભવથી ત્રીજા ભવમાં તું ક્ષેમકર નામનો કૌટુંબિક (કણબી) હતો અને સત્યશ્રી નામની તારી પત્ની हती. (1085) - चन्द्रसेनाभिध: कर्म-करः कर्मक्रियापटुः / बभूव च तयोर्भक्तो-ऽनुरक्तो विनयान्वित: // 1086 // કામ કરવામાં હોંશિયાર એવો ચંદ્રસેન નામનો તેઓનો સેવક હતો. તે સેવક તેઓનો ભક્ત-અનુરાગવાળો અને विनयवाणोतो. (108) त्वत्क्षेत्रे सोऽन्यदा कर्म कुर्वाण: कञ्चनाध्वगम् / परक्षेत्राद्धान्यसन्दोहं गृह्णन्तं समलोकयत् // 1087 // // 19 // Jun Gun Aaradhak M P .AC.Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228