Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 205
________________ चित्रसेन चरित्रम् मित्रानन्दादि कथा ELELEY એક દિવસ તારા ખેતરમાં કામ કરતાં તેણે કોઈક મુસાફરને બીના ખેતરમાંથી ધાન્યને લેતા જોયો. (1087). ऊचे चैनं महाचौर-मुल्लंबय तराविति / तत्क्षेत्रस्वामिना तस्य विदधे किञ्चनापि न // 1088 / / અને તે બોલ્યો કે આ મહાચોરને વૃક્ષ ઉપર લટકાવો. પરંતુ તે ખેતરના માલીક તેને કાંઈપણ કર્યું નહીં. (1088) दूनस्तद्वचसा सोथा-ध्वगः कर्मकृतापि तत् / बद्धं क्रोधवशात्तेन कर्म दुर्वाक्यसम्भभवम् // 1089 / / તે વચનથી તે મુસાફરને દુઃખ થયું અને તે સેવકે ક્રોધના આવેશથી દુર્વાકયથી ઉત્પન્ન થયેલું કર્મ બાંધ્યું. (1 अन्यदा पुत्रभार्याया भुञ्जानाया गृहे मुदा / उत्तानायाः कथमपि कवलो व्यलगद्गले // 1090 / / એક દિવસ પોતાના ઘેર હર્ષથી પુત્રની વહુને ઉતાવળથી જમતાં કોળીયો ગળે અટકી ગયો. (1090) सोचे सत्यश्रिया पापे निशाचरि न भुञ्जसि / कवलैलघुभिः किं त्वं यत्स नो विलगेगले // 1091 / / - ત્યારે તે સત્યથી બોલી. હે પાપિની ! ડાકણ ! તું નાના કોળીયા વડે કેમ જમતી નથી ? કે જેથી કોળીયો ગળે અટકે નહીં. (1091) अन्येधुः कर्मकृत्सोऽथ स्वामिनोक्तो यथाद्य भोः / ग्रामेऽमुष्मिन् प्रयाहीति कारणेनामुना ध्रुवम् // 109 / / એક દિવસ તેના સ્વામીએ સેવકને કહ્યું કે હે સેવક ! તું આજે અમુક કારણથી અમુક ગામે જા. (1992) सोऽवदद्वयाकुलोऽद्याहं बन्धूनां मिलने खलु / तदा कुद्धेन तेनोक्तं स्वजना मा मिलन्तु ते // 1093 // તે બોલ્યો હે આજે હું મારા બંધુઓને મળવામાં વ્યાકુળ છું. ત્યારે તેણે કોપાયમાન થઈને કહ્યું કે તારા સ્વજનો UP //રા P.P. Ac Gunrainasus M.S. Jun Gun Aaradha

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228