Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 203
________________ मित्रानन्दादि कथा चरित्रम् GLSLEY चित्रसेन न चतुर्गतिकेऽप्यस्मिन् संसारे परमार्थतः / सौख्यं शरीरिणामस्ति किं तु दुखं निरन्तरम् // 1076 // આ ચાર ગતિવાળા સંસારમાં પણ પ્રાણીઓને વાસ્તવિક સુખ નથી. પરંતુ નિરંતર દુઃખ જ છે. (1076) i12 स कोऽपि नास्ति संसारे मृत्युना यो न पीडितः / स्फुटं मार्गममुं ज्ञात्वा कः शोकं कुरुते सुधीः // 1077 // આ સંસારમાં તેવો કોઈ પણ જીવ નથી કે જે મૃત્યુથી પીડા પામતો ન હોય. આ માર્ગને પ્રગટપણે જાણીને કયો બુદ્ધિમાન શોક કરે ? (1077) शोकावेशं परित्यज्य राजन् धर्मोद्यम कुरु / येनेदृशानां दुःखानां भाजनं नोपजायसे // 1078 // માટેહે રાજન શોના આવેશને નાશ કરીને ધર્મમાં ઉદ્યમ કરો. જેના વડે તમે આવા દુ:ખનું ભાજન ન થાઓ. (1078). राजा प्रोचे करिष्यामि धर्म मे कथ्यतां परम् / मित्रानन्दस्य जीवोऽसौ कुत्रोत्पन्नो मुनीश्वर // 1079 // [IE ત્યારે રાજા બોલ્યો કે હે મુનિવર ! હુંધર્મ કરીશ પણ મિત્રાનંદનો જીવ મરીને ક્યાં ઉત્પન્ન થયો તે મને કહો. (1979) सूरिः प्रोवाच ते देव्याः सोऽस्याः कुक्षौ समागतः / सुतत्वेन यतस्तेन भावना भाविता तथा // 1080 // આચાર્ય મહારાજ બોલ્યા કે તે મિત્રાનંન્નો જીવ તારી રાણીની કુક્ષિમાં અવતર્યો છે. કારણ કે તેણે તેવી ભાવના ભાવી હતી. (1080) जात: कमलगुप्ताख्य-स्तव पुत्रः सुविक्रमः / पूर्व कुमारतां प्राप्य क्रमाद्राजा भविष्यति // 1081 // તે કમલગુપ્ત નામનો તારો પરાક્રમવાળો પુત્ર પહેલાં કુમારપણું મેળવીને અનુક્રમે રાજા થશે. (1081) ELETEL USLSLSLSLS HEKKESLSLSLSLSLCLCLCL Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak T U

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228