Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 202
________________ = चित्रसेन चरित्रम् कथा = = = = LLCLCLCLCLCLCU = = = = - तत्सूरिवचनात् श्रुत्वा-मरदत्तो महीपतिः / स्मारं स्मारं गुणग्रामं तस्यैवं व्यलपन्मुहुः // 1071 // मित्रानन्दादि અમરદત્ત રાજા તે આચાર્ય ભગવાનના મુખેથી તે વચન સાંભળીને તેના ગુણોના સમૂહને યાદ કરીને વારંવાર રડવા લાગ્યો. (1071) TE हा मित्र निर्मलस्वान्त हा परोपकृतौ रत / हा प्रशस्यगुणवात हा भ्रातः क गतोऽसि हा // 1072 // I હે નિર્મલ અંત:કરણવાળા મિત્ર ! હે પરોપકાર કરવામાં પ્રવીણ ? હે પ્રશંસાને પાત્ર ગુણોના સમૂહવાળા ! હે , ભાઈ ! તું ક્યાં ગયો ? (1972) देव्यपि विललापैवं हे देवर सखीप्रिय / सुविचार गुणाधार निर्विकार व तिष्ठसि // 107 / / ત્યારે દેવી પણ વિલાપ કરવા લાગી. હે દિયર ! હે મિત્રને પ્રિય ! હે સુવિચારવાળા ! હે ગુણના આધાર ! હે નિર્વિકારી ? તું કયાં ગયો ? (1973) यदाहं भवतातीता तदा के के न निर्मिता। उपायाश्च त्वया मित्र सम्प्रति क्वगतो हहा // 1074 // હે મિત્ર ! જ્યારે મને તમે લાવ્યા ત્યારે શું શું ઉપાયો નહોતા કર્યા ? અરેરે ! હમણાં તું ક્યાં ગયો 1 (10) उवाच सप्रियं भूपं विलपन्तमदो गुरुः / शोकं मा कुरु राजेन्द्र भवभावान् विभावय // 1075 / / પ્રિયા સહિત રાજાને રડતાં જોઈને ગુરૂએ કહ્યું કે હે રાજેન્દ્ર ! તું શોક ન કર. સંસારમાં થવાવાળા ભાવોને વિચાર UR કર. (1975) (1998) SELLEU הבהבהבהבהבהבה કાકા ફો!! Jun Gun Aaradhak TuS ! કેવા છે , મારી આ "

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228