________________ चित्रसेन कलशकथा चरित्रम् I છે. ત્યારે દાસીઓએ કહ્યું કે તે તારો પતિ હમણાં જ અહીં આવ્યો છે. ત્યારે રૈલોક્ય સુંદરી બોલી કે તે મારો પતિ નથી. અહીં તો કોઈ કોઢીયો દેખાય છે. (391) दासीमध्ये तत: सुप्ता तामतीत्य विभावरीम् / त्रैलोक्यसुन्दरी प्रात-र्ययौ पितृगृहं निजम् // 392 // તેથી રૈલોક્ય સુંદરી દાસીની વચમાં સૂઈ ગઈ. અને રાત્રિ પસાર કરી અને વૈલોક્યસુરી સવારમાં પોતાના પિતાના ઘરે ગઈ. (392) 1 सुबुद्धिरपि दुर्बुद्धिः सोऽथ मन्त्री महीपतेः / ययौ समीपमन्येधु-श्चिन्ताश्याममुखः किल // 392 // સુબુદ્ધિ નામનો પણ દુર બુદ્ધિવાળો તે મંત્રી ચિંતાથી શ્યામ મુખવાળો કોઈક દિવસ રાજા પાસે ગયો. (393) कृतप्रणतिमासीन-मथैनं पृथिवीपतिः / हर्षस्थाने विषादः किं तवेत्यूचे कृताग्रहः // 394 // [IE રાજાને પ્રણામ કરીને બેઠેલા મંત્રીને રાજાએ આગ્રહ કરીને કહ્યું કે હે મંત્રી હર્ષની જગ્યાએ તને ખેદ કેમ છે ? (394) स जगाद महाराज विचित्रा कर्मणां गतिः / अस्माकं मन्दभाग्याना-मागता विपदोऽधुना // 395 // .. ત્યારે તે મંત્રી બોલ્યો કે હે મહારાજા ! કર્મની ગતિ વિચિત્ર છે. મંદભાગ્યવાળા એવા અમને હમણાં વિપતિ ગઈ છે. (35) चिन्तयत्यन्यथा जीवो हर्षपूरितमानसः / विधिस्त्वेष महावैरी कुरुते कार्यमन्यथा // 39 // હર્ષથી ભરાયેલા મનવાળો કંઈક જ વિચારે છે. મહાવૈરી એવો વિધિ કંઈક જુદું જ કરે છે. (396) CLCLCLCLCLCLCLCLCLCLCLCLCL will SAC Gunratnasur M.S. Jun Gun Aaradhak Trus