________________ રિરાજ , પાપોથી અટર્કો. (5) मित्रानन्दादि चरित्रम् दूतोऽयं धर्मराजेन प्रेषितः पलितच्छलात् / आगच्छति जराकृत्यं कुरुष्वेति वदन्निव // 746 // //રા ધર્મરાજાએ ધોળા વાળના બહાનાથી આ દૂતને મોકલ્યો છે. તે ત ઘડપણનું કાર્ય કરો એ પ્રમાણે બોલતો આવે છે. ( 6) ततश्च पार्थिवो दथ्यौ पूर्वजै महात्मभिः / अद्दष्टपलितैरेव धर्मसेवा व्यधीयत // 747 // 1. તેથી રાજાએ વિચાર કર્યો કે પૂર્વે થઈ ગયેલા મારા પૂર્વજોએ ધોળો વાળ આવ્યા પહેલાં જ ધર્મસેવા કરી હતી. (7) धिग्मा स्वपूर्वजानां च स्थितिविच्छेदकारिणम् / लुब्धो मूढोऽहमद्यापि विषयेषु हहास्मि हा // 748 // IF અને પોતાના પૂર્વજોની સ્થિતિનો વિચ્છેદ કરનાર એવા મને ધિકકાર હો. ખરેખર ખેદની વાત છે કે મૂર્ખ એવો હું હજુ પણ વિષયોમાં લોભાયો છું. (જ૮) છે इति चिन्ताविवर्णास्यं पतिं दृष्ट्वा सनर्मवाक् / उवाचैवं पुना राज्ञी अजानाना तदाशयम् // 749 // એ પ્રમાણે ચિંતાથી ઉદાસીન મુખવાળા પતિને જોઈને તેના આશયને નહિ જાણતી કટાક્ષયુક્ત વાણી વડે ફરીથી આ પ્રમાણે કહ્યું. (9) नाथ त्वं वृद्धभावेन लजसे यदि सर्वथा। तदाहं कारयिष्यामि पटहोद्घोषणामिमाम् // 750 // હે નાથ ! તમે જો સર્વ પ્રકારે વૃદ્ધાવસ્થા વડે લજજા પામતા હો તો હું આવા પ્રકારની ઘોષણા કરાવીશ. (750) ITH HIPસા U LEUSLETELETELEM CICIELELLI P. Ac Gunratnasuri-M.S. Jun Gun Aaradhaka