________________ मित्रानन्दादि कथा - SLSLSLSLSLLLL यः कश्चिदवनीनाथं जराग्रस्तं वदिष्यति / भविष्यति सकोऽवश्य-मकालेऽपि यमातिथि: / 751 // જે કોઈ મનુષ્ય-રાજાને ઘરડા કહેશે તો તે મારા વડે અકાળે પણ યમરાજાનો અતિથિ થશે. (51) राजा प्रोवाच हे देवि किं ब्रवीष्यविवेकिवत् / जरैव मण्डनं यस्मा-द्भवेदस्माद्दशां किल // 752 // ત્યારે રાજા બોલ્યો કે હે દેવી ! અવિવેકી મનુષ્યની જેમ શું બોલે છે ? અમારા જેવાઓને તો ઘડપણ ખરેખર શોભા કરનારું છે. (52) तदा श्याममुखा यूयं किमित्युक्ते तया पुनः / स तस्यै कथयामास स्वस्य वैराग्यकारणम् // 753 // ત્યારે શ્યામમુખવાળી બનેલી રાણીએ કહ્યું કે તમે શું કહો છો ? ત્યારે તે રાજાએ રાણીને પોતાના વૈરાગ્યનું કારણ કહ્યું. (53) ततश्च तनयं राज्ये संस्थाप्य प्रियया सह / तापसीभूय राजासौ वनवासमशिश्रयत् // 754 // ત્યાર પછી પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને પત્નીની સાથે તાપસ થઈને આ રાજાએ વનવાસનો આશ્રય કર્યો. (754) गूढगर्भा तु सा राज्ञी सम्प्राप्ता तापसव्रतम् / वर्द्धमानेऽथ गर्भेऽस्या अवर्द्धिष्टोदरं क्रमात् // 755 // ગુપ્તગર્ભવાળી તે રાણીએ તાપસ વ્રતને લીધું અને ગર્ભવૃદ્ધિ પામતાં આ રાણીનું પેટ વધવા માંડયું. (55). किमेतदिति पृष्टा च साचख्यौ तद्यथातथम् / पत्युः कुलपतेः सोऽपि व्रतदूषणभीरुकः // 756 // વ્રત ભંગના ભયથી આ શું છે ? એમ તાપસે પૂછતાં રાણીએ પતિ-રાજાને સાચી હકીકત જણાવી. (56) Ad Gunratnasuri MS Jun Gun Aaradhak Tree TET TAT TET 1 12 ELEM ' ,