________________ मित्रानन्दादि कथा चित्रसेन राजादिष्टप्रतिहारा-कारितो नृपसन्निधौ / गत्वा नत्वा नपं मित्रा-नन्दोऽथैवं व्यजिज्ञपत् // 919 // चरित्रम् રાજાએ આજ્ઞા આપેલા ચોકીદાર દ્વારા તે રાજા પાસે લઈ જવાયો. ત્યાં નમીને મિત્રાનંદે રાજાને આ પ્રમાણે વિનંતિ UiE કરી. (19). प्रचण्डशासने देव त्वयि सत्यपि भूपतौ / वणिजा परिभूतोह-मीश्वरेण विदेशगः // 920 // આપના જેવા ઉગ્ર શાસનવાળા રાજા હોવા છતાં પણ પરદેશી એવા મને ઈશ્વર નામના શેઠે છેતર્યો છે. (920) राज्ञा च कथमित्युक्तः कथयामास तस्य सः / द्रब्यालाभावसानां तां शबरक्षणानां कथां // 921 // રાજાએ તેને પૂછયું કેમ ? ત્યારે તેણે દ્રવ્યના લાભ સુધીની શબના રક્ષણની વાત કહી. (921) ततश्च ज्ञापितं राज्ञा-रक्षकेभ्य इति स्फुटम् / सोऽत्र बद्ध्वा दुराचारो वणिगानीयतामिति // 922 // ત્યારે રાજાએ સૈનિકોને પ્રગટ રીતે આદેશ આપ્યો કે તે દુરાચારી વણિને અહીં બાંધીને લાવો. (922) ज्ञातव्यतिकरः सोऽथ स्वयमेत्य नृपांतिकम् / दीनारानर्पयत्तस्य नृपं चैव जगाद च // 923 // તેણે પણ તે વાત જાણીને પોતાની જાતે જ રાજા પાસે આવીને તે (બાકીની) સોનામહોરો આપી અને રાજાને આમ કહ્યું. (923) तस्मिन् काले मया देव शोकाकुलितचेतसा / शवकृत्यविहस्तेन दत्तमस्य धनं न हि // 924 // હે દેવ તે સમયે મેં શોકથી વ્યાકુળ ચિત્ત વડે શબના કાર્યની વ્યગ્રતાથી મેં તેને ધન આપ્યું ન હતું. (924) CLCLCLLLLLLLLLS Shann1111nnnn c. Gunratnasuri M.S. Jun Gun Aaradhakri