________________ चित्रसेन मित्रानन्दादि कथा चरित्रम् II૮ના BULL.BLUE ELLILUDE IT IS અરે ! ત્યાં ગયેલા તમારામાંથી કોઈએ તેની કુશળવાર્તા કહેવા માટે મારી પાસે આવવું. (1014) अथ मित्रे गते राजा तद्वियोगार्दितोऽपि सः / पुण्यानुयोगतो राज्यं भुङ्क्ते स्वप्रियया सह // 1015 / / હવે તે મિત્ર જવાથી તેના વિયોગથી દુઃખી થયેલો રાજા પુણ્યના યોગથી પ્રિયાની સાથે રાજ્ય ભોગવે છે. (1015) तेषां मध्यादथो कोऽपि नाययौ भूभुजा ततः / अन्ये सम्प्रेषितास्तत्र नरा मित्रस्य शुद्धये // 1016 // તે મોકલેલા માણસોમાંથી જ્યારે કોઈપણ આવ્યો નહીં ત્યારે રાજાએ મિત્રની ખબરઅંતર મેળવવા બીજા માણસો મોકલ્યા. (1016) प्रत्यागतैरथैतैश्च कथितं नृपतेः पुरः / द्दष्टोऽसौ तत्र नास्माभि-र्वार्ताप्यस्य श्रुता न हि // 1017 // પાછા આવેલા તેઓએ ગજાની આગળ કહ્યું કે અમોએ તેને ત્યાં જોયો નહીં. અને તેના કાંઈ સમાચાર પણ સાંભળ્યા નહીં. (1017) ततः सम्भ्रान्तचित्तोऽसौ देवीमूचे कथं प्रिये / कर्तव्यं यन्न वार्तापि श्रुता मित्रस्य हा मया // 1018 / / ત્યારે સંભચિત્તવાળા રાજાએ રાણીને કહ્યું કે હે પ્રિયા ! મેં મિત્રના કાંઈ સમાચાર પણ ન મેળવ્યા ? મારે શું કરવું ? (1018) साख्यद्यद्येति कोऽप्यत्र ज्ञानी तेन हि छिद्यते / स्वामिन्नोऽयं तु सन्देहो हन्त नान्येन केनचित् // 1019 // ત્યારે તે બોલી કે હે સ્વામી | જો કોઈ જ્ઞાની અહીં પધારે તો આપણો સંદેહર કરી શકે. બીજો કોઈ નહીં. (101 IIળી P.Ad Guntatnasuri M.S. Jun Gun Aaradhak