________________ चित्रसेन चरित्रम् ELLITE Iઝા इत्यालापान् पुरन्ध्रीणां श्रृण्वान: प्रीतमानसः / ययावमरदत्तोऽसौ द्वारे नृपतिवेश्मनः // 1002 // मित्रानन्दादि આ પ્રમાણે નગરની સ્ત્રીઓનો વાર્તાલાપ સાંભળતો પ્રીતિયુક્ત મનવાળો અમરદત્ત રાજાના મહેલના દરવાજા પાસે कथा આવ્યો. (1002) स्तम्बेरमात्समुतीर्य विवेशास्थानमण्डपे। उपविष्टश्च तत्रैष नृपमण्डलसेवितः // 1003 // ત્યાર પછી હાથીની અંબાડી પરથી ઊતરીને સભા મંડપમાં પ્રવેશ કર્યો અને રાજાઓના મંડલથી સેવાયેલો ત્યાં બેઠો. (1003) सारत्नमञ्जरी देवी मित्रानन्दः सुहृत्तथा / उपविष्टौ नृपोपान्ते यथास्थानं तथापरे // 1004 // તે રત્નમંજરી દેવી અને મિત્ર મિત્રાનંદ તેની પાસે બેઠાં અને બીજાઓ પણ યથાયોગ્ય સ્થાને બેઠાં. (1004) चक्रे राज्याभिषेकोऽस्य सामन्तैर्मत्रिभिस्तथा / राज्ञा च विहिता पट्ट-राज्ञी सा रत्नमञ्जरी // 1005 // સામંતો અને મંત્રિઓએ તે અમરદત્તનો રાજ્યાભિષેક કર્યો. અને રાજાએ રત્નમંજરીને પટરાણી બનાવી. (1005) चक्रे सर्वाधिकारी च मित्रानन्दो महीभुजा / स्थापितश्च पितुः स्थाने रत्नसारो वणिग्वरः // 1006 // અને રાજાએ મિત્રાનંદને સર્વ અધિકારીઓમાં મુખ્ય કર્યા અને રત્નસાર શ્રેષ્ઠિને પિતાના સ્થાને સ્થાપ્યા. (1001) एवं कृत्वोचितं तेषां कृतज्ञैकशिरोमणिः / सोऽखण्डशासनो राज्यं पालयामास यत्नतः // 7 // આ પ્રમાણે કૃતજ્ઞોમાં શિરોમણી અને અખંડ શાસનવાળા એવો રાજા બધુ યથોચિત કરીને યત્નથી રાજ્ય કરવા i inષ્ઠા Ac. Gunratnasuri M. S. Jun Gun Aaradhak TES CLLLCLCLCLCLCL - ii