________________ चित्रसेन चरित्रम् I૮ર תבוסתבובהבהבהבהבהבהבהבתםתב ततस्तद्वेदनाक्रान्ता वैद्यैश्चापि चिकित्सिता। परं दोषो गतो नास्या योगीतः कोऽपि चाययौ // 1031 // Eno પછી તે વેદનાથી પરાધીન થયેલી તેણીને ઘણા વૈદ્યો વડે ચિકિત્સા કરવા છતાં પણ તેનો રોગ ન ગયો. એટલામાં ત્યાં કોઈક યોગી આવ્યો. (1031). मन्त्रवादेऽमुनारब्धे-ऽग्निना यन्त्रे च ताडिते। मातङ्गी मुक्तकेशा द्राक् तत्रागाद्वेदनादिंता // 1032 // તેણે અગ્નિ વડે મંત્રની આરાધના કરતાં તથા યંત્રથી મારતાં આકર્ષણ પામેલી છૂટા વાળવાળી તે માતંગી પીડા THE પામેલી ત્યાં આવી. (1032) क्व गृहीता त्वया ह्ये षा पृष्टेति योगिना पुनः / श्वश्रूदुर्वाक्यभीताङ्गी मयात्तेति जगाद सा // 1033 // પE તે આને કયાંથી પકડી છે જે આ પ્રમાણે યોગી વડે પૂછાયેલી તે બોલી કે સાસુના વાકયથી ભય પમી ત્યારે LE મેં તેને ગ્રહણ કરી. (1033) प्रभावाद्योगिनस्तस्य निर्दोषजनि सा क्षणात् / मातनी सा च भूपेन देशान्निष्कासिता तदा // 1034 // યોગના પ્રભાવથી તે પુત્રવધૂ એક ક્ષણમાં જ દોષ વગરની થઈ ત્યારે રાજાએ તે માતંગીને દેશમાંથી બહાર કાઢી II મૂકી. (1034) कुरुमत्यपि लोकेन कालजिह्वे ति जल्पिता। वैराग्यात्संयतिपार्वे व्रतं जग्राह भावतः // 1035 / / કુરુમતીને લોકો કાળજિહવા એ પ્રમાણે કહેવા લાગ્યા. ત્યારે તેણે વૈરાગ્યથી સાધ્વીજી પાસે ભાવપૂર્વક સંયમ He i8 Ac Gunratrasuri M.S. Jun Gun Aaradhaka