Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 194
________________ * ત્રિસેન सूरिदेशना चरित्रम् II૮રશા FLSLLSLLLL645 अतीववेदनाक्रान्ता सर्वाङ्गेष्वभवत्प्रभो / चिकित्साश्च कृतास्तस्या रोगशान्तेर्बभूव न // 1026 // એટલામાં અશોકદત્ત નામના શ્રેષ્ઠ વણિકે પૂછયું કે હે ભગવન ! મારી પુત્રી અશોક શ્રી ક્યાં કર્મ વડે સર્વ અંગોમાં અત્યંત પીડા કરનારા રોગ વડે વ્યાપ્ત થઈ ? એના માટે મેં ઘણાં ઔષધ કર્યા પણ આના રોગની શાંતિ ન થઈ. (1025-1026) सूरिः प्रोचे भूतशाल-नगरे श्रेष्ठिनः प्रिया। साभवद् भूतदेवस्य नाम्ना कुरुमती पुरा // 1027 // I ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે તે ભૂતશાલ નામના નગરમાં ભૂતદેવ નામના શ્રેષ્ઠિની કુરુમતી નામની પત્ની હતી. (1027) मार्जारीवान्यदा दुग्धं पिबंती भणिता तया। स्नुषा देवमतीनाम्नी गाढक्रोधवशादिदम् // 1028 // એક વખત તેણીએ દેવમતી નામની પોતાની પુત્રવધૂને બિલાડીની જેમ દૂધ પીતી જોઈને અત્યંત ક્રોધના આવેશથી T. આ રીતે કહ્યું. (1028) शाकिन्या किं गृहीतासि यदेवं पिबसि पयः। सापि तद्वचसा भीता कम्पिताङ्गी बभूव च // 1029 // . શું તેને શાકિની વળગી છે ? કે આ રીતે દૂધ પીએ છે ? તેના વચનથી ભય પામેલી ધ્રુજવા લાગી. (1029) एकतो दुष्टमातमी शाकिनीमन्त्रकोविदा / तत्रस्था तां च जग्राह छलं लब्ध्वा वधू वशे // 1030 // એટલામાં માતંગી અને શાકિનીના મંત્રને જાણકાર કોઈ એકમાતંગીએ કપટ કરીને તે વહુને વશ કરી લીધી. (1030) in PAC Gunnanasuri M.S ઉપર જી Jun Gun Aaradhak LELLELELELELA444.LCLCLCLC ASELSLSLELS LEU II૮રશા

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228