________________ कथा અને જો તારી ઇચ્છા ન હોય તો તેને કલંક વગરની કરે અને તે ભાગ્યશાળી ! તારે મને તુરત જ જલાંજલિ દેવી. (લ્પ मित्रानन्दादि तत् श्रुत्वाचिन्तयत्साथ कन्या तद्गुणरञ्जिता / अहो अकृत्रिमप्रेमा कोऽप्यसौ पुरुषो मयि // 959 // U તે સાંભળીને તેના ગુણોથી ખુશ થયેલી તે કન્યા વિચારવા લાગી કે આ કોઈ પુરુષ ખરેખર મારા ઉપર અકૃત્રિમ પ્રેમવાળો છે. (59). T- दुःखमप्युररीकृत्य श्रयणीयस्त्वयं मया। सुलभो राज्यलाभोऽपि न तु स्नेहपरो जनः // 960 // આ મારા વડે દુઃખને અંગીકાર કરીને પણ આનું આશ્રય કરવું જોઈએ કારણ કે રાજ્યનો લાભ સુલભ છે પણ સ્નેહી ન En મનુષ્ય દુર્લભ છે. (60) ऊचे च सुभग प्राणा-स्त्वदायत्ता इमे मम / त्वया सहागमिष्यामि ध्रुवं निश्चलमानसा // 961 // IiE અને તે બોલી કે હે સુભાગ્યવાન ! મારા આ પ્રાણો તારે આધીન છે. ખરેખર હું નિશ્ચલ મન વડે તારી સાથે IC આવીશ. (961). अन्धो नरपतिश्चित्तं व्याख्यानं महिला जलम् / तत्रैतानि हि गच्छन्ति नीयन्ते यत्र शिक्षकैः // 962 // આંધળો માણસ, રાજા, ચિત્ત, વ્યાખ્યાન સ્ત્રી અને પાણી આ વસ્તુઓ શિક્ષકો વડે જ્યાં લઈ જવાય છે ત્યાં કે જાય છે. (992) " ज्ञात्वा मनोरथान् सिद्धा-निति मित्रो जगाद ताम् / फेत्काराः सर्षपक्षेपे त्वया मोच्या नृपान्तिके // 963 // Jun Gun Aaradhak માતીતી કાવવાના કામમાં પીવાની કારમાં નાના નાના 14414414514614545 YASAL Besc Guntatasun MS