________________ चित्रसेन चरित्रम् /૦રા CLCLCLCLCLCLCLCLCLCLCLCLCLC ला मित्रानन्दमवादीत्सा त्वमप्यागच्छ सुन्दर!। अस्यामारुह किं पाद-चारेण सति वाहने // 969 // मित्रानन्दादि Eaa. તેણીએ મિત્રાનંદને કહ્યું કે હે સુંદર ! તું પણ આવે અને આ ઘોડી પર ચઢી જા. વાહન હોવા છતાં પણ પગ कथा Uક વડે કેમ ચાલે છે ? (969) क्षणमेकमहं पद्भ्यां यास्यामीति वदन्नसौ / तदर्थमर्थितो भूयः सीमां प्राप्य तया भृशम् // 970 // હું થોડોક સમય પગે ચાલીશ એમ કહેતાં તેને રાજકુમારીએ સીમા પાસે આવતાં ઘોડી પર બેસવા માટે બહુ આગ્રહ ર્યો. (70) , मित्रानन्दोऽवदत् सुभु नात्मार्थ भवती मया / आनीता किंतु मित्रस्या-मरदत्तस्य हेतवे // 971 // ત્યારે મિત્રાનંદ બોલ્યો કે હે સુભુ ! તને મારા માટે નથી લાવ્યો. પરંતુ મારા મિત્ર અમરદત્ત માટે લાવ્યો છું. (971) मित्रव्यतिकरं चास्या गदित्वासौ न्यवेदयत् / न मे युक्तं त्वया सार्ध-मेकत्र शयनासनम् // 972 // ત્યાર પછી તેને મિત્રનો વૃત્તાંત હીને તે બોલ્યો કે આ કારણથી તારી સાથે શયન-આસનયુક્ત નથી. (9 तत् श्रुत्वा राजपुत्री सा दध्यौ विस्मितमानसा। अहो ह्यस्य महापुंस-श्चरित्रं भुवनोत्तरम् // 973 // તે સાંભળીને વિસ્મય પામેલી ચિત્તવાળી રાજકુમારી વિચારવા લાગી કે ખરેખર આ મહાપુરૂષનું ચરિત્ર અદ્વિતીય છે. (73) पिता माता सखा भ्राता यदर्थ वच्च्यते जनैः / प्राप्तापि कामिनी साहं नानेन किल वाञ्छिता // 974 // FLIPરા Jun Gun Aaradhak P.AC. Gunratnasuri M.S.