________________ चित्रसेन चरित्रम् कथा 56454545454545 ત્યારે અગ્નિ પાસે ઊભેલા તેને બધા નગરલોકોએ કહ્યું છે ભાગ્યશાળી ! તું હજુ પણ અટક કારણ કે આજે છેલ્લો દિવસ છે.(૯૮૦) एवं स्थितः स तत्रैव निषिद्धोमरणाजनैः / अपराह्न तया साध मित्रस्तस्य समाययौ // 981 // આ પ્રમાણે લોકોએ તેને મરણથી અટકાવી ત્યાં જ રાખ્યો. તેટલામાં પાછલ્લા પહોરે તેણીની સાથે તેનો મિત્ર આવ્યો. (981). आगच्छन्तं तमुवीक्ष्या-मरदत्तः ससम्भ्रमम् / उत्थायालिङ्गयामास हर्षाश्रुजलप्लावितः // 982 // તેને આવતો જોઈને હર્ષના આંસુરૂપી પાણીથી ભિંજાયેલા અમરદત્તે આશ્ચર્યથી ઊભા થઈને તેને આલિંગન કર્યું. (982) यत्तयोर्मित्रयोः सौख्यं तदा जातं वचोऽतिगम् / जानतस्तत्तु तावेव नान्यस्तद्वक्तुमीश्वरः // 983 // તે સમયે તે બન્ને મિત્રોને જે સુખ અવર્ણનીય થયું હતું. તે બને જાણ્યું તેને કહેવા માટે કોઈ શક્તિશાળી નહોતું. (9 मित्रानन्दोऽवदन्मित्र तव चित्तस्य चौर्यसौ / आनीतास्त्युररीकृत्य मया कष्ठपरम्पराम् // 984 // ત્યારે મિત્રાનંદે કહ્યું કે હે મિત્ર ! તારા ચિત્તની ચોરી જનાર આ કન્યા છે. તેને હું ઘણાં કટોની પરંપરાને વેઠીને લાવ્યો છું. (984). इतर: स्माह बन्धो त्वं सत्यनामा सदैव मे / साधितेनामुनार्थेन विशेषेणाभवत्पुनः // 985 / / ત્યારે અમરત્ત બોલ્યો હે ભાઈ ! તું સાર્થક નામવાળો થયો અને વળી આ કાર્ય કરવાથી વિશેષ સાર્થક નામવાળો P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aatadhak LF1555566 - I74 T